________________
વિશાળા
૧૬૯
રામ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષાને સારુ ગયા તે કાળે આ નગરીમાં દિષ્ટ કુળના સુમતિ નામના રાજ રાજ્ય કરતા હતા.
વિશાળા (૨) બદરીકાશ્રમનું જ નામ. / ભાગ॰
૫ ક. ૪ અ૦ ગદ્ય૦ ૫.
વિશાળા (૩) બગડાની સત્તાવાળા હિમાલયમાંથી
નીકળેલી નદીવિશેષ
વિશાળા (૪) સરસ્વતી નદીના સપ્ત પ્રવાહેામાંના એક પ્રવાહ. વિશાલાક્ષ શિવને એક પાદ. વિશાલાક્ષ (૨) પૂર્વ મત્સ્યદેશાધિપતિ વિરાટ રાજાના ભાઈએમાંના એક. કીચકના મૃત્યુ પછી આ સેનાપતિ થયા હતા. / ભાર॰ વિ૦૩ર. વિશાલાક્ષ (૩) ધૃતરાષ્ટ્રના સે। પુત્રમાં એક પુત્ર. / ભાર॰ આ૦ ૩૮–૧૦૧, ૦ ભીમસેને એને મારી નાખ્યા હતા. વિશાલાક્ષ (૪) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આવેલે એક રાજા. વસુદેવે સ્યમ તૠપંચક ક્ષેત્રમાં યજ્ઞ કર્યા તે વખત પશુ સહાય કરવામાં હતા. / ભાગ૦ ૧૦ સ્ક્રૂ,૦ અ૦ ૨૮.
વિશાલાક્ષ (૫) ગરુડનેા પુત્ર. / ભાર૦ ૬૦ ૧૦૧–૯. વિશાલાક્ષી વારાણસી ક્ષેત્રમાં આવેલી સતીની વિભૂતિવિશેષ.
વિશુદ્ધિ સવિશેષ./ ભાર૦૦ ૧૦૩–૧૬. વિશેાક કહ્યું મારેલા પાંડવ પક્ષના ક્રેક્ય રાજાના પુત્ર, વિરોાક (૨) ભીમસેનનેા સારથિ / ભાર૦ સ૦ ૩૬ −૩૦૦ એનું બીજું નામ અશે।ક હતું. શ્રીકૃષ્ણથી ત્રિવઢ્ઢાને પેટે જન્મેલા હતા. / ભાગ૦ ૧૦-૧૦૩. રણક્ષેત્ર ઉપર એને અને ભીમસેનને સંવાદ થયા
હતા. / ભાર૦ ૪૦ ૮૦, વિશાક (૩) લેાહિત્ય નદીને કિનારે આવેલું' અરણ્યવિશેષ.
વિશ્રવા રાવણુાદિને પિતા, એક ઋષિ. / ભાર૦ ૬૦ ૨૭૫–૧૪, ૭ સ્વાય ભુવ મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર પુલસ્ત્ય ઋષિથી કર્દમ પ્રજાપતિની હવિવા
૨૨
વિશ્વકર્માં
નામની કન્યાને થયેલા ખેમાંને નાના પુત્ર, એની સ્ત્રીનું નામ મળી આવતું નથી. પરંતુ એને વૈશ્રવણુ એવા બીા નામવાળા સામ નામે પુત્ર હતા. એનું કુખેર એવું નામ પણ મળી આવે છે અને એ ઉત્તર દિગ્પાળ હતા. (૧. વૈશ્રવણુ શબ્દ જુએ.) વિશ્રવા (૨) વૈવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર પુલસ્ત્ય ઋષિને તૃણુબિંદુ રાજર્ષિની ગૌ નામની કન્યાને પેટ થયેલા પુત્ર. ભરદ્વાજ ઋષિની કન્યા દૈવવર્ણિની આ વિશ્રવા ઋષિની પ્રથમ વારની સ્ત્રી થાય. એની કૂખે થયેલા એમના પુત્રનું નામ પણ વૈશ્રવણુ જ હતુ. (ર. વૈશ્રવણુ શબ્દ જુએ.) વિશ્રવા ઋષિને વળી કૈસી નામની સ્ત્રી હતી. એ રાવણ, કુંભક, શૂપણખા અને વિભીષણુ એની માંતા થાય. આ સિવાય આ વિશ્રવાને બોજી પુષ્પાત્કટા, રાકા અને બલાકા નામે ત્રણ સ્ત્રીએ હતી. મહેાદર, મહાપા, પ્રહસ્ત અને કુંભીનસીની પુષ્પાટા મા થાય; રાકાની કૂખે ખર રાક્ષસ જન્મ્યા હતા; અને બલાઠા તે ત્રિશિરા, દૂષણ અને વિધ્યુન્જિહવની મા હતી. છેલ્લી કહેલી આ ચાર સ્ત્રીએ રાક્ષસેની કન્યા હતી અને ઇડવિલા(ઇલવિલા)ને પેટે કુબેર નામે પુત્ર હતા. / ભાગ॰ ૯–ર.
વિદ્યુત વિદેહવ'શી દેવમીઢ જનકના પુત્ર. એના પુત્રનું નામ મહાકૃતિ જનક હતું. આ વિદ્યુતનું વાલ્મીકિ રામાયણમાં વિષ્ણુધ એવું નામ કહ્યું છે, વિદ્યુત (૨) ન`દાસ બધી તીથ વિશેષ, વિશ્રત (૩) વસુદેવાની કૂખે થયેલા પુત્રામાંને એક વિશ્વ એક ગંધવિશેષ (૧. તપસ્ય શબ્દ જુએ.) વિશ્વ (૨) ભારતના યુદ્ધમાં દુર્ગંધન પક્ષને એક રાજા, વિશ્વ (૩) શ્રીમન્નારાયણ્. / ભાર॰ ભી૦ ૬૫-૬૬. વિશ્વ (૪) એક ક્ષત્રિય / ભાર॰ આ૦ ૬૮-૩૬. વિશ્વકર્માં વૈવસ્વત મન્વંતરમાંના પ્રભાસ નામના વસુના પુત્ર. એ ચાલુ મન્વન્તરમાં દેવાને શિલ્પી છે. / મત્સ્ય૦ અ૦ ૯૫. • ત્વષ્ટા એવું એનું બીજુ નામ છે. (૪. ત્વષ્ટા શખ્સ જુઓ.) પ્રહલાદની પુત્રી વિરાચના એની સ્રી થાય. બૃહસ્પતિની બહેન