Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 159
________________ વાયુ વામને વિરાટ રૂપ ધારણ કર્યું અને એક પગલે સમસ્ત પૃથ્વી તે બીજે પગલે આકાશ લઈ, ત્રીજી પગલું કયાં મૂકું એમ પૂછ્યું. પછી બલિના કહેવાથી ત્રીજુ` પગલુ એના શરીર પર મૂકી તેને પાતાળમાં દબાવી દીધા. ( ૨. બલિ શબ્દ જુએ . / ભાર ૦ ૨૦ ૪૭–૮, ૧૦ ૨૭૩-૨૪, ભાગ ૮–૧૩; ૧૫૦ ૪–૧. વામન ( ૨ ) અષ્ટ દિગ્દોમાંના દક્ષિણ દિગ્ગજ. / ભાર॰ ભી૦ ૧૨-૩૩, ૩૦ ૯૯–૮. એક. / ભાર ૦ ૦ ૧૦૧–૧૦. અત્રિની કન્યાના વામન ( ૩ ) કદ્રુપુત્ર નાગામાં આ૦ ૩૫ ૬, ૩૦ ૧૦૩–૧૦, વામન (૪) દારથિ રામના યજ્ઞમાંના એક ઋત્વિજ. વામન (૫) ગરુડપુત્ર. / ભાર ૦ વામના એક અપ્સરાવિશેષ, વામર્થ્ય બગડાની સત્તાવાળા વશમાંના એક ઋષિ. વાયુ પંચમહાભૂતમાંનું બીજું મહદ્દભૂત અને તેના અધિષ્ઠ ૢ । દેવ. પારંભે બ્રહ્મદેવે આને પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેનું આધિપત્ય આપ્યુ` હતુ', એટલે એ દિશાનું વાયવ્ય નામ પડેલું તે હજુ પણ ચાલે છે. એણે સીતાનુ નિર્દોષપણુ જાહેર યુ હતું. / ભા૨૦ ૧૦ ૨૯૨ —૨૭૦ એણે ધર્મોપદેશ કર્યા હતા. / ભાર॰ અનુ૰ ૧૯૧૦૦ એનાથી કુન્તીને પેટે ભીમસેન જન્મ્યા હતા. વાયુ (ર) એક બ્રહ્મષિ / ભાર૰ શાંતિ પર્વ. વાયુચક્ર મંણુક ઋષિના સાત પુત્રમાંને એક. વાયુજમાલ મ*ણુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુબલ માઁણુક ઋષિના સાત પુત્રામાંને એક વાયુભક્ષ યુધિષ્ઠિરના અશ્વમેધમાં સદસ્ય, ઋષિ વિશેષ. / જૈમિનિ અશ્વ અ; ભાર॰ સ॰ ૪–૧૫. વાયુમ`ડળ મણુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુરેતા મણુક ઋષિના સાત પુત્રામાંના એક વાયુવેગ મચ્છુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુવેગ (૨) ભારત યુદ્ધમાંને દુર્ગંધન પક્ષના રાજા વિશેષ. વારુણી વાયુવેગ (૩) ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાંને એક પુત્ર. / ભાર॰ આ૦ ૨૦–૨, વાયુહા મંણુક ઋષિના સાત પુત્રામાંના એક, વારણાવત એક નગરી. ધૃતરાષ્ટ્રે અહી પાંડવાને રાખ્યા હતા. દુધને બનાવેલું લાક્ષાગૃહ આ જ નગરીમાં હતું અને અહીથી જ પાંડવા બળી ન જતાં સુરક્ષિત નીકળી ગયા હતા. આ નગરી હસ્તિનાપુરની કઈ દિશાએ હશે ને કેટલે અંતરે હશે તે સંબધી ભારતમાં કાંઈ ઉલ્લેખ નથી, માત્ર હસ્તિનાપુર પાસે પાંડવોએ પાંચ ગામ માગ્યાં હતાં તેમાં આ પણ હતું, એમ કહ્યું છે. / ભાર૰ આ૦ ૧૫૫ ૬૦ ૩૧–૧૯. વારણાવતી ઉપર કહેલી વારણાવત તે જ. વારવતી ભારતવષીય નદીવિશેષ. વાવાસ્ય ભારતવષીય દેશ. / ભાર૰ ભીષ્મ૦ અ૦ ૯-૪૫. વારાણસી વરુણા અને અસી એ બે નદીએના સ’ગમ પાસેનું ક્ષેત્ર કાશી તે જ. / ભાર૦ ૧૦ ૮૨-૭૭, વારાહુ એકડાની સંજ્ઞાવાળા વરાહ શબ્દ જુએ, વારાહ (૨) આ નામના એક અસુર. / મત્સ્ય અ. ૧૭૩. ૧૫૦ મગધ દેશને એક પ`તવિશેષ / વારાહુ (૩) ભાર૰ સ૦ ૨૧–૨. વારાહુકલ્પ બ્રાહ્મમાસમાં ચાલુ ૫, વારાહી સસ માતૃગણુમાંની પાંચમી દેવી, વારાહી (૨) તગડાની અંક સંજ્ઞાવાળા અ`ગિરા કુલેત્પન્ન બને ઋષિએ. વારિધાર ભારતવષીય સામાન્ય પર્યંત, વારિસાર ચ ંદ્રગુપ્તને પુત્ર/ ભાગ૦ ૧૨-૧-૧૩ વારિસ્કૂલ ગત ચાક્ષુષ મન્વન્તરમાંના પચિવિધ દેવામાંના પાંચમા દેવ. વારિસેન એક રાષ/ ભાર૦ સ૦૮–૨૦, વારુણતી કામ્યકવનની દક્ષિણ દિશાએ આવેલું તીર્થંવિશેષ. / ભાર૦ ૧૦ ૮૧–૧૬૪. વારુપાશ એક અસ્ત્રવિશેષ / ભાગ૦ ૧૦-૫૦-૩૨ વારુણિ વિનતાના પુત્ર | ભાર આ૦ ૬-૪૦.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202