Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 170
________________ વિદ્ય વિદ્ય વિશ્વામિત્ર કુલેત્પન્ન એક ઋષિ વિદ્યાચંડ કૌશિક બ્રાહ્મણના પુત્ર. (પિતૃવતી શબ્દ જુઓ.) વિદ્યાધર દેવયાનિવિશેષ, ૧૬૧ વિદ્યત્રુ એક રાક્ષસ. (૪. સહુ શબ્દ જુએ.) વિજિવ એક રાક્ષસ. ગ્રૂપ ખાતેના પતિ. એને રાવણે માર્યા હતા. વિજિહ્વ (ર) રાવણને એક પ્રધાન. રામનું શિર અને ધનુષ્ય, માયામય આકૃતિએ આછું જ બનાવીને રાવણુ પાસે તે સીતાને દેખડાવ્યાં હતાં. પર ંતુ તે જોયા છતાં સીતા રાવણુને વશ વતી' ન હતી. વિદ્યુજિવ અમૃતનુ* રક્ષણ કરનાર બે સર્પો. / ભાર૰ આ૦ ૩૩-૫-૬. વિદ્યુતા એક અપ્સરાવિશેષ. / ભાર॰ અનુ૦ ૫૦-૪૮, વિક્રેશ ટુતિ રાક્ષસની શ્રી ભયાની કૂખે થયેલા પુત્ર. ` સંધ્યા નામની કોઈ સ્ત્રીની સાલ કેટ કેટા નામની કન્યા આની સ્ત્રી હતી. તેને આનાથી ગર્ભ રહ્યો. એ ગર્ભને તેણે મંદરાચળ પર નાખી દીધા, મહાદેવે એનું રક્ષણ કરી· સુકેશ એવું તેનું નામ રાખ્યું. / વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૪. વિદ્યુત્પતાક પ્રલયમેધામાંનો છઠ્ઠો મેધ, વિદ્યપર્ણા પ્રાધાને થયેલી અપ્સરાઓમાંની એક. / ભાર॰ આ ૬૬-૪૯. વિદ્યત્પ્રભ એક ઋષિ / ભાર૦ અનુ॰ અ૦ ૧૮૮–૪૩. વિદ્યપ્રભા એ નામની દશ અપ્સરા / ભાર૦ ઉ ાગ અ૦ ૧૧૧–૨૧, વિદ્ય ષ્ટ રામ સેનામાંને એક વાનરવિશેષ / વા૦ રા યુદ્ધ સ॰ ૭૩. વિદ્યપ લંકામાંને એક રાક્ષસ. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૬. વિદ્યન્ગાલી તારકાસુરને પુત્ર, ત્રિપુરમાંનાં એક પુરના અધિપતિ. / ભાર॰ કહ્યું`૦ ૦ ૨૪–૭. વિદ્યન્માલી (૨) તારકાસુરને મિત્ર એક અસુર. વિદ્યમાલી (૩) રામસેનામાંના એક વાનર ૨૧ વિધ્ય વિદ્યન્માલી (૪) લંકામાંને એક રાક્ષસ / વા૦ રા સુંદર૦ સ૦ ૬. વિદ્યાત ધ ઋષિની પત્ની લંબાને પુત્ર, આના પુત્ર સ્તનયિત્નું. વિદ્યાતા એક અપ્સરા. વિદ્રાવણ નુપુત્ર દાનવામાંના એક. વિધાતા બ્રહ્મદેવ. વિધાતા (૨) સ્વાયંભુવ મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર ભૃગુથી કમ કન્યા ખ્યાતિની કૂખે થયેલા ત્રણ પુત્રામાંના ખીજો. મેરુની કન્યા નિયતિ આની સ્ત્રી હતી અને તેના પુત્રા વેદશરા અને કવિ/ભાર૦ આ૦ ૩૭–૧૦, વિધ બ્રહ્મદેવ, વિધિ (૨) ચંદ્ર. વિકૃતિ તામસ મન્વન્તરમાંના દેવની માતા, વિકૃતિ (૨) સૂર્યવંશી ક્ષ્વાકુકુલાત્પન્ન કુશવંશના ખગણુ રાજાના પુત્ર. આને પુત્ર હિરણ્યનાભ. વિંધ્ય ભારતવર્ષી^ય ભરતખંડસ્થ, એક પર્યંત, આ પતના મૂર્તિમાન દેવે એક વખત ચન્દ્રને એવુ" કહ્યું કે તમે જેમ મેરુની આસપાસ પ્રદક્ષિણા કરા છે એવી રીતે મારી આસપાસ કરેા. તેમણે ઉત્તર વાળ્યેા કે સૃષ્ટિના નિર્માણુ કરનારાએ અમને મેરુની પ્રદક્ષિણા કરવાને ક્રમ કરી આપ્યા છે તે પ્રમાણે અમારા નસીબમાં ક્રૂરવાનું છે. એ વિષયે અમે કેવળ સ્વતંત્ર નથી. આ ઉત્તર સાંભળી પર્યંત વધવા લાગ્યા અને એટલા ઊંચા વચ્ચે! કે તેથી કરીને સૂર્યંચંદ્રની ગતિના રોધ થયે, આથી દેવા અને ઋષિએ આની પાસે આવી કહેવા લાગ્યા કે તું આમ ન કર. પરંતુ આણે કાઈનું કહેવું સાંભળ્યું નહિ. એટલે એ બધા અગસ્ત્ય ઋષિ પાસે જઈ પ્રાના કરી કહેવા લાગ્યા કે વિધ્યાચળ આપને શિષ્ય છે અને જ્યારે તેણે લેાકેાપદ્રવકારક કૃત્ય આરંભ્યું છે તેા અને એ વિષયે ખેાધ આપવા એ આપના હાથમાં છે. દેવાનું અને ઋષિઓનું આ ખેલવું સાંભળી

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202