Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 163
________________ વાલ મારુતિ ઇત્યાદિ સચિવા કિષ્કિંધા તજી તેની પાસે ઋષ્યમૂક પર આવી રહ્યા. પછી સુગ્રીવને રામ સાથે સખ્યું થયું તે તેમણે વાલિને માર્યા. / ભાર૦ વ૦ ૨૮૧–૩૮, ૦ (ર. સુગ્રીવ શબ્દ જુએ.) બાણુ વાગવાથી મૂર્છા ખાઈ પડેલા વાલિ પાસે રામ અ વ્યા. કેટલીક વારે તેને મૂર્છા વળી તે આમતેમ ખેતાં તેણે રામને પેાતાના સાંનિધ્યમાં ઊભેલા દીઠા, એટલે તેણે આમ ખાલવાનું શરૂ કર્યું. કે જે રામ, તમે રઘુવંશેાત્પન્ન ક્ષત્રિય હાઈ ધનેતા પણુ છે. એમ છતાં, હું બીજા સાથે યુદ્ધ કરતા હતા, તે મેં તમને કે તમે મને યુદ્ધ કરવા હાક મારેલી ન હતી તેાપણુ, વૃક્ષને આથે રહી તમે મને માર્યા એ તમે કેવળ અધમ કર્યો છે. હું જ્યારે યુદ્ધ નીકળ્યા ત્યારે જ મને મારી સ્રો તારાએ, તમારું નામ દઈ અહી આવવાના નિષેધ કર્યો હતા; પરંતુ મેં તેને કહ્યું કે જો રામ જ આવ્યા હશે તેા તે મારે ને તેમને સભ્ય થશે. એ સઘળું તે કયાંયે રહ્યું, તે તમે મને અધમ થી માર્યો, તેથી કેવળ તમારા વશમાં તમે લાંછન લગાડી લીધું. / વા૦ રા॰ કિષ્કિ સ૦ ૧૬–૧૭. વાલ્મીકિ કર્યું છે, આવું કહ્યું. એવુ' લખાણુ પુસ્તકમાં મળી આવે છે પણ એ ક્ષેપક હૈાય એમ લાગે છે, કારણ કે જ્યારે રામ વાલિને મૃગ – પશુ – જ છે એમ સમજ્યા તેા પછી બહેન, ભાઈની સ્ત્રી, અને કન્યા, એની સાથે ગમન કરવું અધર્મ છે એવા નીતિવિષયક ખાધ પશુને કરે એ સંભવિત નથી. સારાંશ કે વાલિ પશુ ન હતા એટલે તેને નીતિ વિરુદ્ધ વર્તન કરવાથી રામે માર્યો અને તેણે પણ તેનું કડવુ ફળ ભોગવ્યું, પછી વાલિએ રામને કાંઈ ન કહેતાં એટલી વિનતી કરી કે મારે હવે કશું દુ:ખ નથી; માત્ર એક અ'ગદની ફિકર થાય છે. તેને તમે સ ંભાળજો અને સુગ્રીવની સાથે ભાઈ પેઠે વતી તેના તરફથી મારી સ્ત્રી તારાનું અપમાન ન થાય એ એો. આટલું ખેલો તે ચુપ રહ્યો. / વા૦ રા૦ કિષ્કિં૰ સ૦૧૮. વાલિનું મૃત્યુ સાંભળતાં જ ત્યાં તારા આવી અને તેણે અનિવાર શાક કર્યો. એથી સુગ્રીવને પણ્ સ'તાપની પરાકાષ્ઠા થઈ. / વા૦ રા૦ સ ૧૯-૨૦૦ ૦ પછી મારુતિએ તેનું સાંત્વન કર્યું / વા૦ રા૦ સ૦ ૨૧. ♦ એટલામાં વાલિને કિંચિત્ ભાન આવ્યું તે સુગ્રીવને કહેવા લાગ્યા કે હવે તુ બહુ શાક ન કરતાં રાજ્ય ચલાવ અને તારા ને અંગદનો સંભાળ રાખજે, એટલુ તેને કહી પેાતાના કડમાંથી ઈંદ્રદત્ત માળા કાઢી સુગ્રીવને આપી વાલિએ પ્રાણ છેાડવા. / વા૦ ૨૫૦ સ૦ ૨૨, ૦ પછી સર્વેએ વાલિના ગુણ અને પરાક્રમ સંભારી શેાક કર્યા તે સાંભળી રામનું પણ હૈયું ભરાઈ આવ્યું તાપણુ તેમણે સર્વેનું સાંત્વન / વા૦ રા૦ સ૦ ૨૩–૨૪. ૦ પછી સુગ્રીવે વાલિનુ ઔષ્વ દૈહિક કઈ કર્યુ અને રામ સમક્ષ તેને ઉત્તમ ગતિ આપી. /વા રા॰ સ૦ ૨૫. વાયુકિની ભારતવષીય નદી. વાલેય એક બ્રહ્મર્ષિં. (૨. અત્રિ શબ્દ જુએ.) વાલેય (૨) શ્વેતપરાશરકુલેાત્ત્પન્ન એક ઋષિ, વાલ્મીકિ એક બ્રહ્મર્ષિં. આ પૂજન્મ પ્રચેતસ્ કરીને જે દસ ભાઈ હતા, તેમાં છેવટના પ્રચેતસ્ હતા. / અધ્યાત્મ રા॰ ઉત્તર સ૦ ૭. ૭ આ ૧૫૪ આ વાલિનું આ ખેલવું સાંભળી રામે કહ્યું કે સંપૂર્ણ ભારતવર્ષના રાજા ભરતે સ્થાપેલી ધ - મર્યાદાનું પાલન કરવામાં હું તે કેવળ તેમા અનુચર છું. એટલે અધમ કરનારને શિક્ષા કરવી એ મારું કામ જ હોવાથી ભાઈની સ્રોનું હરણુ કરનારે તને માર્યા એ મેં યુક્ત જ કર્મ કર્યુ” છે. એથી સૂર્યવંશમાં જન્મ ધારણ કરી મે તેને લાંછન લગાડવુ', એવું જે તે કહ્યું એ કેવળ ક્રોધને વશ થઈને તારું ખાલેલુ વચન નિરર્ણાંક જ છે. આ સાંભળી વાલિ ખેલતા બંધ રહ્યા. અહીં રામે વાલિને – ક્ષત્રિ શિકાર કરવા જાય ત્યારે પશુ, પક્ષી સામે મેાંયે હાય પૂંઠ ફેરવી ઊભું àાય તાપણુ તેને મારે છે, તેમજ તેને સામા મૃગને હાક મારવાનું પણ પ્રયેાજન નથી હેતુ' અને તેથી તને વૃક્ષને આથે રહી માર્યા તે યુક્ત જ

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202