Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 160
________________ વા ૧૫૧ વારુણિ (૨) વરુણુપુત્ર અગસ્ત્ય, / ભાર૦ ૬૦ ૧૪૦૧. વારુણિ (૩) વરુણપુત્ર વસિષ્ઠ. / ભાર૦ આ૦ ૧૦— વાણિ (૪) ચાલુ મન્વન્તરના ભગુ ઋષિનું નામ. વારુણિ અ`ગિરા તગડાની અંક સંજ્ઞાવાળા અંગિરા તે જ આ. વારુણિ કવિ વરુણના યજ્ઞમાં ઉત્પન્ન થયેલે ઋષિ, આને બ્રહ્મદેવે પેાતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા. વારુણિ ભગુ તગડાની અ'ક સંજ્ઞાવાળા ભૃગુ તે જઆ. વારુણી અગસ્ત્યનું નામ. વારુણી (૨) વરુણની ભાર્યા ગૌરીનું નામાન્તર. ભાર॰ સ૦ –૬. વારુણી (૩) કશ્યપથી વિનતાને થયેલા ખીન્ન કેટલાક પુત્રામાંના એક. વારુણી (૪) સમુદ્રમથન કાળે તેમાંથી નીકળેલી સુરાદેવી. વાત એક રાજષિ વિશેષ ક્ષત્રિય / ભાર૦ સ ૮–૧૦. વાક્ષત્રિ વૃદ્ઘક્ષત્રના પુત્ર જયદ્રથનું નામ. / ભાર૦ વન અ૦ ૨૬૬. વાદ્ધ ક્ષેત્રિ ભારત યુદ્ધમાંને પાંડવપક્ષને રાજા, ત્રિંગ ના રાજા, વૃદ્ધક્ષેત્રના પુત્ર સુશર્મા તે જ. / ભાર॰ દ્રોણ॰ ૨૧–૬૦. વાર્ણાયન એક ઋષિવિશેષ. ઋષિનું નામ. વા િવ વાણ્ય પાંચડાની અંક સંજ્ઞાવાળા નળરાજના સારથિ. વાષ્લે (૨) વૃષ્ણુિકુલેાત્પન્ન સધળા યાદવેાની સંજ્ઞા, ખાસ કરી કૃષ્ણને માટે, વાણૈ ચી સામાન્ય વપરાતું નામ. કુન્તી તે જ. | ભાર॰ અ૰૧૨ ૦–૩૨. વાક્ષી વૃક્ષની કન્યા મારીષાનું નામ. એ દસ પ્રચેતસની સ્ત્રી. / ભાર૰ આ૦ ૨૧૧–૧૫. વાખિલ્ય સ્વાયંભુવ મન્વન્તરમાંના ઋતુ ઋષિથી ક્રિયા નામની ભાર્યાની કૂખે થયેલા સાઠ હાર પુત્ર, વાલિ જેઓ ગાયની ખરીથી થયેલા પગલાના ખાડામાં રહ્ય! હતા. એમને આટલા નાના જોઈને ઇંદ્ર ઉપહાસ કરવાથી કાપાવિષ્ટ થઈ એમણે ઇન્દ્રને સજા કરવાને ગરુડને ઉત્પન્ન કર્યો હતા. / ભાર૦ સ૦ ૧૧ ૨૦, આ ૩૧-૧૦, આ અ૦ ૩૭, વાખિલ્ય (૨) તગડાની અંક સંજ્ઞાવાળા વિસઇકુલાત્પન્ન એક ઋષિવિશેષ. વાલવય ઋષિ. (૩, વસિષ્ઠ શબ્દ જુએ.) વાલિશય ઋષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) વાલિ વરુણુ લાકમાંના એક અસુરવિશેષ. વાલિ (૨) કિષ્કિંધાના રાજા ઋક્ષરાન્તના બે પુત્રામાંના મેટા, ઇંદ્રપુત્ર વાનર. પ`તેમાં ઉત્તમ સુમેરુ નામે પંતનું મધ્ય શિખર જેને સ` દેવા રમણીય કહે છે તે શિખર ઉપર સા યેાજન વિસ્તારવાળી બ્રહ્માની દિવ્ય બ્રહ્મસભા છે. તે સભામાં પદ્મયાનિ બ્રહ્મા વસે છે. એક વાર બ્રહ્માજી, સભામાં ખેઠાં બેઠાં યાગાભ્યાસ કરતા હતા, તેવામાં એમનાં નેત્રમાંથી અશ્રુબિંદુ પડયું. અશ્રુબિંદુને પેાતાના હાથમાં લઈ તેને લલાટે સ્પર્શી કર્યો અને પછી તેને પૃથ્વી ઉપર નાખી દીધું. તે બિંદુમાંથી એક વાનર ઉત્પન્ન થયા, જે વાનરામાં શ્રેષ્ઠ હતા. બ્રહ્માએ એનુ સારી રીતે અભિવાદન કર્યું અને એને કહ્યું કે હે વાનર, તું આ મેાટા અને વિસ્તીર્ણે પત તરફ જો. આ પર્યંત પર દેવતાઓ નિરંતર વસે છે અને અનેક જાતનાં ફળમૂળ પણ આના ઉપર થાય છે, તે ખાઈને તું થાડાક સમય મારી પાસે રહીશ તા તારુ શ્રેય થશે. વાનરે તેમના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું કે હૈ દેવાના દેવ ! આપની આજ્ઞા પ્રમાણે જ હું સદા વર્તીશ. પછી એ કપિવર મનમાં હું પામી વનમાં જઈ, પુષ્પ અને ફળથી લચી જતી શાખાઓ ઉપર કૂદવા લાગ્યા. બ્રહ્મવનમાં ફળ ખાવાથી ઘેાડા જ કાળમાં તે ઘણા બળવાન થયા. તે વાનર વનમાં ફ્રી ફરીને મધુર વાસવાળાં મિષ્ટ ફળ ખાતા અને સંધ્યાકાળે બ્રહ્મદેવની પાસે આવતા ત્યારે સારાં સારાં મીઠાં ફળ અને પુષ્પ લાવી પિતામહના ચરણુમાં અણુ કરતા.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202