________________
વસિષ્ઠ
આપ, જાતિ, અય અને સ્મય એવા સાત પુત્ર થયા હતા, જે સ્વારેાચિષ મન્વન્તરમાં પ્રશ્નપતિ હતા. / ભાગ૦ ૪ સ્કં。。 આ ઉપરાંત સુઢાલી નામના પિતર પણ આનેા જ પુત્ર હતા. વસિષ્ઠ (૨) પૂર્વના બ્રહ્મમાનસપુત્ર મહાદેવના શાપથી મરણ પામતાં, બ્રહ્મદેવે ચાલુ મન્વન્તરના આર’ભમાં તેને પુન: ઉત્પન્ન કર્યા. તેમાં આ અગ્નિના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થયા હતા. (મર્ષિ' શબ્દ જુએ.) અહીં એને અક્ષમાલા નામની આ હશે એમ જણાય છે. / ભાર॰ ઉદ્યોગ અ૦ ૧૧૭, ૭ ચાલુ મન્વન્તરમાં ઈક્ષ્વાકુ રાજાએ આને પુરાહિત તરીકે વર્યાં હતા એટલે એની પછી એના ત્રણ પુત્રામાંને ખીજો જે નિમિ રાજા તેણે પણ એને જ ઉપાધ્યાય કરી, આની સહાયથી અનેક યજ્ઞ કર્યા. એકદા આ કાઈ ખીજી જગ્યાએ યજ્ઞ કરાવવા જતા હતા તે સમયે નિમિએ આવી તેને કહ્યું કે હુ' એક યજ્ઞના આરંભ કરુ છું, માટે તમે સત્વર ચાલેા. તેને વસિષ્ઠે કહ્યું કે મેં બીજી જગ્યાએ જવાના આમંત્રણને સ્વીકાર કર્યા છે, તેા તું હમણાં થે।ભી જાતે હુ' આવુ. પછી યજ્ઞના આરંભ કરજે. એ વાત ન ગણકારીને ગૌતમ ઋષિને ઉપાધ્યાય કરી યજ્ઞના આર′ભ કર્યો. એટલામાં ઇંદ્રના યજ્ઞ સમાપ્ત થવાથી આ નિમિ પાસે આવ્યા, ને જુએ છે. તેા એવું બીજે ઉપાધ્યાય વરી આરંભેલા યજ્ઞ સમાપ્તિ સુધી આવી પહેાંચ્યા છે. તે ઉપરથી ક્રોધે ભરાઈ એણે રાજાને અને રાજાએ એને એમ પરસ્પર શાપ્યા જેથી બન્નેનુ મૃત્યુ થયું. (૧. નિમિ શબ્દ જુએ.)
વસિષ્ઠ (૩)નિમિના શાપથી મૃત્યુ પામેલા વસિષ્ઠની આ અવસ્થા જોઈ બ્રહ્મદેવે તેને કહ્યુ કે તુ હવે મિત્રાવરુણુને પુત્ર થઈશ અને ત્યાં તને વિસ નામ જ પ્રાપ્ત થશે અને તને પૂના ખે જન્મનું સ્મરણુ રહેશે, એટલે નિમિના શાપથી મરણુ પામેલા વસિષ્ઠ મિત્રાવરુણુને પુત્ર થયા અને વસિષ્ઠ નામે જ પાછે। ઇક્ષ્વાકુ રાન્તના પુત્ર વિકુક્ષિ અથવા શશાદ રાજાએ તેને પેાતાને કુળ
વસિષ્ઠ
ગાર નીમ્યા. આ જન્મમાં નારદની બહેન અરુંધતી તેની સ્ત્રી થઈ અને તેની ક્ષે આને શક્તિ ઇત્યાદિ સે। પુત્ર થયા. પછી શક્તિથી પરાશર ઋષિ થયા. પરાશરના પુત્ર તે જ કૃષ્ણદ્વૈપાયન અને તેને શુક, આમ તેના વંશ ચાલ્યેા. ) મત્સ્ય૦૦ ૨૦૧. ૧ એના કુળમાં એના સુધ્ધાં સાત મંત્રદ્રષ્ટા ઋષિ હતા. તે આ પ્રમાણે મુખ્ય (૧) એ પોતે, (૨) શક્તિ, (૩) પરાશર, (૪) ઇંદ્રપ્રમતિ, (૫) ભરદ્વસુ, (૬) મૈત્રાવરુણુ, અને (૭) કુડિન / મત્સ્ય અ૦ ૧૪૪. – એના કુળમાં વસિષ્ઠ, કુડિન, ઉપમન્યુ અને પરાશર એ નામની ચાર વંશમાલિકાએ હતી. એ ચારેમાંના ઋષિએ અને પ્રવર આ પ્રમાણે ઃ કેવલ વસિષ્ઠ, વ્યાઘ્રપાદ, ઔપગવ, વૈકલવ, શાદ્દલાયન, કપિઠ્ઠલ, ઓપલેમ, અલબ્ધ, શ, કઠ, ગૌપાયન, ખાધપ, દાવ્ય, બાહ્યક, વાલિશય, વાગ્રંથિ, આપશ્રૂણ, શીતવૃત્ત, બ્રાહ્મપુરેયક, લામાયન, સ્વસ્તિકર, શાંડિલી, ગૌડિની, વાડેાહલિ, સુમના, ઉપાવૃદ્ધિ, ચૌલિ, વૈાલિ, બ્રહ્મખલ, પૌલિ, શ્વવસ, પૌડવ અને યાજ્ઞવલ્કય. આ બધા ઋષિ વસિષ્ઠ એવા એક જ પ્રવરના, કુડિન કુલેત્પન્ન તે વાસિષ્ઠ, મૈત્રાવરુણુ અને કૌડિન્ય એવા ત્રણ પ્રવરના ઉપમન્યુ કુલેાપન શૈલાલય, મહાક, કૌરવ્ય ક્રોધિ, કપિ ́જલ, વાલખિલ્ય, ભાગવિત્તાય, દ્યિાયન, કાલશિખ, કારકૃષ્ણ, સરાયણુ, શાકાહા, શાકધિ, કણ્વ, ઉપલપ, શાકાયન, હાક,માષશરાવય, દાઢાયન, વાલવય, વાકય, ગૌરય, લંબાયન, શ્યામવય, ક્રેાડાદરાયણુ, પ્રલંબાયત, ઔપમન્ય. વસાંખ્યાયન, વેદશેરક પાલ કાયન, ઉદ્ગાહ, બલેક્ષ, માતેય, બ્રહ્મબલિ અને પગાર એ સઋિષએ વિસષ્ઠ, અદ્રપ્રમતિ અથવા અપ્રમદિ, અને ભરદ્રસવ્ય એવા ત્રણ પ્રવરના પરાશર કુલાત્પન્ન જે ગૌર પરાશર આદિ છ ભેદના ઋષિએનાં વસિષ્ઠ, શાકત્ય અને પારાશ એવાં ત્રણ પ્રવરા છે.
૧૪૪
આ વસિષ્ઠ કુળમાં આ ઉપરાંત બીજા ખે ભેદના ઋષિએ છે એવું મત્સ્યપુરાણુમાંથી મળી આવે છે, ઔપસ્થલ, સ્વસ્થલી, પાલેાહ, લેહલ,