________________
૧૧૦
સીતાનાં આ વચન સાંભળી, વાનમાં શ્રેષ્ઠ હનુમાન, સીતા સામે હાથ જોડીને ખેલ્યા કે, હું સુન્દરી ! સ્વામીના જ વિજયને લીધે હર્ષી પામનાર તમે, મારા ઉપર આટલા બધા સ્નેહથી જુએ છે અને આવાં સ્નેહયુક્ત વચને! કહેા છે! એ જ વધામણીને યોગ્ય પારિતોષિક હું માનું છું ! હે દેવી! તમારાં આવાં વચન સાંભળવાને હું ભાગ્યવંત થયા હ્યું. એ રત્નના ભંડાર તથા સ્વર્ગ ના રાજ્યથી પણ વિશેષ છે; અને શત્રુ રહિત થયેલા રામને તમે સ્થિર થયેલા જુએ છે। તેથી દેવરાજ્યાદિ ગુણા સ્વતઃ મને પ્રાપ્ત થયા છે, એમ જ હું માનું છું.' પછી જનકરાયની પુત્રીએ હનુમાનને પુનઃ શુભ વચને કહેવા માંડયાં કે ‘હું હનુમાન ! લક્ષણવાળાં, વ્યાકરણુયુક્ત, મધુર ગુણથી અલંકૃત અને આઠે અગવાળી ભાષાને યાગ્ય વચન ખાલનારમાં તું ચતુર છે. તું વાયુને પ્રશ'સા કરવા જોગ પુત્ર છે. વળી હે હનુમાન ! બળ, શૌર્ય, શ્રુત, સત્ત્વ, પરાક્રમ, દક્ષતા, તેજ, ક્ષમા, ધીરજ, થ અને વિનય એવા ઘણા અમૂલ્ય ગુણુતારામાં વસેલા જોઇ, મને ઘણુંા આનંદ થાય છે.'
પછી હનુમાને, ઘણા જ વિનયથી, બે હાથ જોડી સીતાદેવીની સન્મુખ ઊભા રહી કહ્યુ` કે, “ હે દેવી ! આ રાક્ષસ, જેમણે તમને પૂવે ઘણાં દુઃખ દીધાં છે તેમને, જો તમે આજ્ઞા આપે। તેા, હું સત્વર યમને દ્વાર પહેાંચાડી દઉં”, • હું દેવી ! પતિને દૈવ માનનાર આપને, રાવણુની આજ્ઞાથો આ ક્રૂરકર્મા, દુષ્ટાચરણા, ભય’કરા, સ્વભાવથી જ ક્રૂર અનેકદરૂપી રાક્ષસોએએ જે જે કાર વચને મહીને અનેક વાર સતાપેલાં છે, તે હું સારી પેઠે જાણું છું. માટે હે દેવી ! આ કર્મ અને તમને દમનાર રાક્ષસીઆને આજ હું. મુષ્ટિપ્રહારથી, લાતથી, જધા અને ઘૂંટણના મારથી, દાંતથી અને નખથી ક્રચરી – કરડી નાખીને મારી નાખવાની ખુચ્છા રાખું છું.'
હનુમાનને આમ ખેલતા સાંભળીને, દીન થઈ ગયેલી પણ દીનવત્સલા સીતાદેવીએ, મુ`ભર
રામ
રામ
વિચાર કરીને કહ્યું : હું કપિવર! રાજાની આજ્ઞાને વશ થઈ રહેલી આ દાસીએ શુભ વા અશુભ, સારું કે માઠું જે કાંઈ કા કરે, તેને માટે તેમના પર કાપ કરવા કેમ યેાગ્ય કહેવાય ? એ તે રાવણની આજ્ઞાથી જ મને દુઃખ દેતી હતી, સ્વેચ્છાથી નહિ. જે દુ:ખ મને પડયાં છે તે મારા કર્માંના દેષ વડે જ પડયાં છે. મનુષ્ય પાતે કરેલાં કર્મનાં ફળને ભોગવે છે જ. હું મહાબાહે!! સથી દેવગતિ જ બળવાન છે. રાવણુની આ દાસીએએ મને દુઃખ દીધુ.. છે તે મારા કર્માંના પરિપાકના ફળથી જ મને પ્રાપ્ત થયું હતું, એમ હું માનુ છું. આ હનુમાન ! કાળબળને જ બળવત્તર માનતી એવી હુ', તેમના દેષને હું ક્ષમા કરુ' હ્યુ, હે વાયુપુત્ર | આ રાક્ષસીએ રાવણની આજ્ઞાથી મારા તિરસ્કાર કરતી હતી, પણ હવે રાવણુ હણાયાથી તેઓ મને જરાયે તુચ્છકારતી નથી. હું કપિ ! કાઈ એક વ્યાઘ્રને કેાઈ એક ઋક્ષે જે પ્રાચીન અને ધયુક્ત શ્લે!ક કહ્યો હતા તે તું સાંભળ :
न परः पापमादत्ते परेषां पापकर्मणा । समया रचितव्यस्तु स ंतश्चारित्रभूषणाः ।। મનને ઉદ્દેશી જે માણુસ પાપકર્મી કરે છે તેના પ્રત્યુપકારને ડાહ્યા માણુસે। ગ્રહણ કરતા નથી. અપકાર પર અપકાર કરવા યોગ્ય નથી, કારણુ કે સદાચાર એ જ સાધુપુરુષનુ ભૂષણ છે.
હે શૂર ! પાપી, અશુભ કર્મી કરનાર અને વધ્યું ઉપર પણ દયા રાખવી એ સ ંતનુ` કામ છે; કારણ અપરાધ સૌ કરે છે એમ જાણી ક્યા રાખવી, હિંસા કરવી, દૂર થવુ, અને પાપ કરવુ એ તે રાક્ષસાને સ્વાભાવિક ધર્માં જ છે. માટે તે પાપ કહૈ, પણ તેમનું અશુભ અાપણે વુ નહિ, એ મનુષ્યના ધર્મ છે.'
સીતાદેવીનાં પરમ સારરૂપ આવાં નિર્માળ વચન સાંભળી, વાચતુર હનુમાને કહ્યું કે, રામની ગુણવાન અને ધ`પત્ની સીતાના મુખમાં આવાં વચન યેાગ્ય જ છે. હે દેવી ! હવે મને આજ્ઞા આપે કે હુ' પાછા રામ પાસે નઉ.