Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 143
________________ લક્ષ્ય લઘુ ભુખ્યુઋષિને બાપ. લક્ષણા એક અપ્સરા / ભાર૰ આ૦ ૧૩૨-૪૪ લક્ષણા (૨) દુષ્યન્તની પહેલી સ્ત્રી /ભાર૦ આ૦ ૮૮– ૧૮. – એનું બીજુ નામ લાક્ષી હતુ અને એના પુત્રનું નામ જન્મેજય હતું. / ભાર૦-અ૬૩–૩૦, લક્ષણા (૩) દુર્ગંધન-પુત્રી.એનું લક્ષમણુા એવું ખીજુ` નામ હતું. (લક્ષ્મણા શબ્દ જુએ.) લક્ષણા (૪) મદ્રાધીપની કન્યા કૃષ્ણની મહિષી. / ભાર૰ સ૦ ૧૭–૨ ૮. ૧૩૪ લક્ષ્મણ એક બ્રહ્મર્ષિ' (૩, અગિરા શબ્દ જુએ.) લક્ષ્મણ (૨) સૂર્યવંશી વાકુકુલેપન્ન દશરથ રાજાથી સુમિત્રાની કૂખે થયેલા બે પુત્રામાં મેાટા, આમની રામ ઉપર અત્યંત પ્રીતિ હતી તે રામની પણ તેમના પર તેવી જ પ્રીતિ હતી. ને તેથી જ રામ જ્યારે અરણ્યમાં ગયા ત્યારે આ પણ તેમની સાથે જ નીકળ્યા. રામની આમના પર કેટલી પ્રીતિ હતી તે લટકામાં યુદ્ધ વખતે રાવણની શક્તિ જ્યારે લક્ષ્મણુને વાગા ને તે મૂર્છિત થઈ પડયા, ત્યારે રામે જે શાક કર્યા તે ઉપરથી સહેજે જણાઈ આવે છે. લક્ષ્મણુના વન સંબંધી પણ તેવું જ એક પ્રમાણ મળી આવે છે. રાવણુ જ્યારે સીતાને હરણ કરી જતા હતા ત્યારે સીતાએ આકાશમાર્ગે જતાં જતાં પેાતાના શરીર પરનાં ઘરેણાં, ઋષ્યમૂક પર્વત પર બેઠેલા સુગ્રીવ આદિ પાંચ વાનરા તરા ફેકી દીધાં હતાં; તે જ્યારે રામ ત્યાં આવ્યા ત્યારે તેમને દેખાડયાં. તે તેમણે સીતાનાં છે એમ એળખ્યાં. પછી લક્ષ્મણને આળખવાનું કહેતાં તેમણે કહ્યું કે હું કોંકણુ તેમ જ કુ`ડળા કાંઈ એળખી શકતા નથી. માત્ર નૂપુર સીતાનાં જ છે, એ ઓળખી શકું છું, કારણ કે નિત્ય તેમને નમસ્કાર કરતાં તેમના પગમાં જોયેલાં તથા બરેાબર ઓળખી શકું છું, એ ઉપરથી જે સીતાની સાથે આટલી મર્યાદા અને પૂજ્યબુદ્ધિથી વતા હશે, તેમનું રામ સાથે કેવું વર્તન હશે તેનું અનુમાન સહજ જ થઈ શકે છે. લક્ષ્મણ રામને યુદ્ધમાં પુષ્કળ ઉપયેગો થઈ લક્ષ્મણા પડયા હતા. તેમણે અનેક રાક્ષસને મારી છેવટે રાવણુના પરમ બલાષ પુત્ર ઈંદ્રજિતને પણુ માર્યા હતા, (૧. ઇંદ્રજિત શબ્દ જુએ.) રામે રાવણને મારી વિભીષણને રાજ્ય સાંપ્યા પછી લક્ષમણુ રામ સાથે અયેાધ્યા પાછા ગયા હતા અને રામને રાજ્યાભિષેક થયા પછી જ્યારે રામે લક્ષમણુને યૌવરાજપદ આપવા માંડયું તે એમણે લીધુ નહિ અને કેવળ ખીજી સેવા કરવાનું જ એમણે પસ ંદ કર્યું. આ ઉપરથી એમને વૈરાગ્યશીલ જોઇ, જ્ઞાનના અધિકાર ગણી, એમણે પ્રાર્થ ના કરવાથી, રામે તેમને બ્રહ્મવિદ્યા કહી હતી. / અધ્યાય રામ॰ ઉત્તર॰ સ૦ ૫. સીરધ્વજ જનકની ઔરસ કન્યા ઊર્મિલા આમની સ્ત્રી હતી; અને તેની કૂખે લક્ષમણને અંગદ અને ચિત્રકેતુ એવા બે પુત્ર થયા હતા. રામના નિજધામ ગયા પહેલાં યાગ ધારણ વડે દેહ વિસન કરી લક્ષ્મણુ સ્વલેાકમાં ગયા હત. લક્ષ્મણ (૩) સેામવંશી – પુરુકુત્પન્ન દુર્ગંધનના પુત્ર, ભારત યુદ્ધમાં આ અભિમન્યુને હાથે મૃત્યુ પામ્યા. લક્ષ્મણા મદેશના કાઈ સામાન્ય રાજાની કન્યા, આને કૃષ્ણ પરણ્યા હતા. / ભાગ૰દશમ૦ સ્ક અ૦ ૮૩. ♦ એનુ` ખીજું નામ લક્ષણા હતું, લક્ષ્મણા (૨) ધૃતરાષ્ટ્રપુત્ર દુર્ગંધનની કન્યા, એના સ્વયંવર વખતે, કૃષ્ણપુત્ર સાંબ એનું હરણ કરી એને રથમાં નાખી દ્વારકા ભણી ઊપડયેા. આથી કૌરવા ક્રોધે ભરાયા અને કં, શલ, ભૂરિ ઇત્યાદિ તેની પૂરું લાગ્યા તે તેને પકડી પાડી પાછે હસ્તિનાપુર આણી કેદમાં રાખ્યા, આ સમાચાર દ્વારકામાં ખબર પડતાં જાદવે હસ્તિનાપુર જવા તૈયાર થયા, એ જોઈ બલરામે એ બધાને શાંત પાડયા, માત્ર એકલા ઉદ્ધવને સાથે લઈ પોતે હસ્તિનાપુર આવ્યા અને નગર બહાર ભાગમાં ઊતર્યા. પેાતે આવ્યા છે તેની ધૃતરાષ્ટ્રને જાણ કરવા ઉદ્ધવે ખબર આપતાં જ ધૃતરાષ્ટ્ર ભેટ લઈ કૌરવા સાથે આવ્યા અને તેમની આગળ ભેટ મૂકી તેમને મળ્યા તે ખેડા, પછી બલરામ ખેલ્યા કે, મને ઉગ્રસેને તમારી પાસે એટલા માટે મેલ્યા છે કે, તમે સર્વે મળીને

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202