________________
વા
૧૩૯
વજ્ર (૨) સૂÖવંશી ક્ષ્વાકુ કુલે ત્પન્ન કુશ વશમાં જન્મેલા સ્થલ નામના રાજને પુત્ર વજ્રનાભ તે જ. આને પુત્ર ખગણુ રાજા. વજ્ર (૩) સેામવંશી યદુકુલેાત્પન્ન કૃષ્ણના પ્રપૌત્ર, પ્રદ્યુમ્નને પૌત્ર અને અનિરુદ્ધતા પુત્ર. યાદવે! મૂ તેમાં આ મરણ પામ્યા ન હતા. / ભાગ૦ દશમ૦ અ૦ ૯૦, ૦ કૃષ્ણના નિધન થયા પછી અર્જુન દ્વારકા ગયા ત્યારે આને કૃષ્ણની સ્ત્રીઓ સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. એણે તેને ઇંદ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું./ ભાર॰ મૌસલ॰ અ૦ ૭.૭ આનું વજ્રનાભ એવું નામ છે. આના અવસાન પછી એને પુત્ર પ્રતિભાડુ રાજ્ય પર આવ્યા.
વજ્ર (૪) ફિષ્કિંધાની પશ્ચિમે એક પત, વજ્ર (૫) ઉપાસંગધર નામના યાદવના પુત્ર, વજ્ર (૬) ઈંદ્રનું આયુવિશેષ, આની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ : વૃત્રાસુરની પીડાથી ત્રાસ પામી તેને નાશ કરવાના ઉપાય માટે યાચના કરવા સર્વાં દેવે બ્રહ્મા પાસે ગયા. તેમણે સ` દેવાને દધીચ નામના મહાન ઋષિ પાસે જઈ તેમનાં અસ્થિ માટે માગણી કરી અને તેનું વજ્ર બનાવી કૃત્રને મારે એવું કહ્યું, તે ઉપરથી દેવે ગયા. / ભાર૦ વન અ૦ ૯૯. ૢ આ પ્રમાણે દેવા વગેરેએ જઈને દુધીચને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું, દેવાના હિતને સારુ ભલે હું મારાં હાડકાં તમને મળે માટે મારુ` શરીર ત્યાગી દઉં છું.' પછી દેવે એ દધીચિએ ત્યાગેલા શરીરનાં અસ્થિ લીધાં. વિશ્વ કર્માએ તેનું માટું છ બાજુએ અને ખૂણાવાળું વજ્ર કરી આપ્યું.
વાકાય લંકામાંના એક રાક્ષસ, વજ્રકૂટ પ્લક્ષદ્દોપમાં આવેલ એક પત. વજ્રજ્વાલા નૃત્રવાલા શબ્દ જુએ, વદત્ત પ્રાર્જ્યોતિષપુરના ભગદત્ત રાજને એવું પાંડવાના અભેધના શ્યામક ધાડા પકડી બાંધ્યા હતા. તેમાં અર્જુન સાથે ત્રણ દિવસ યુદ્ધ કરી પરાભવ પામ્યા હતા. / ભાર॰ અશ્વમે અ
પુત્ર,
૭૫-૭૬,
વર્શ્વગ
વાદ ટ્ર અ ંગદે મારેલા રાવણુ પક્ષને! રાક્ષસ. વજ્રનાભ ખીજો અને ત્રીજો વજ્ર શબ્દ જુએ. વજ્રનાભ (૨) નુપુત્ર એક દાનવ. વજ્રનાભ (૩) કૃષ્ણના હાથમાંના ચક્રનું નામ. એણે વરુણ્ પાસેથી આણીને અગ્નિએ તેમને આપ્યું હતુ. વજ્રપાણિ વજ્ર ધારણ કરતા હાવાથી સાંપ્ર1 ઈંદ્રનું નામ. આવા અવચ્છંદ અનેક નામેા છે. વજ્રબાહુ કુંભકર્ણે મારેલા રામસેનામાંને એક વાનર. / ભાર॰ વન૦ અ૦ ૨૮૮.
વામન કલિયુગમાં શુંગવંશનેારાવિશેષ /
ભાગ૦ ૧૨–૧–૧૭,
વસુષ્ટિ મંદ વાનરે મારેલા રાક્ષસ. /વા૦ ૨૫૦ યુદ્ધ સ૦ ૪૩.
વિષ્ણુ ભ ગરુડના પુત્ર. / ઉ૦ ૧૦૧-૧૦. વવેગ મારુતિને હાથે મરાયેલા રાક્ષસ. / ભાર૦ વન અ૦ ૨૮૮.
શાલિક ટક અગમ્ય પશુ આદિસાથે સહગમન કરનારને પ્રાપ્ત થનારું નરક. વશીષ વારુણિ ભગુના સાત પુત્રામાં ખીજો. ચ્યવન ઋષિને નાના ભાઈ. વસૂચિક સામવેદે પનિષત, વજ્રનુ કુંભકર્ણના પુત્રમાંના એક. વજ્રહસ્ત અજુ ને મારેલા દુર્ગંધન પક્ષના એક રાજા / ભાર૰ કર્યું ૦
વાંગ મરુદ્ગણુ, એ દૈત્ય હાઈ ઇન્દ્રે તેને મારી નાખવાના હેતુથી તેના કકડા કર્યા છતાં તે અમર રહ્યો; તેથી દવાએ તેને મિલાવી લીધેા. આ જોઈ ઈંદ્રને મારવા માટે પુનઃ કશ્યપ પાસેથી સ`પાદન કરેલા પુત્ર તે આ. આ એવા પરાક્રમી હતા કે એણે ઇંદ્રને બાંધીને પેાતાની માતા સમક્ષ આણ્યે અને માતાને પૂછ્યું કે આને મારુ કે શું કરું ? એટલામાં ત્યાં બ્રહ્મદેવ પ્રગટ થયા અને તેમણે આને ઈચ્છિત વર આપી દ્રને છેડાવ્યા. આને વરાંગા નામની સ્ત્રી હતી અને તારકાસુર નામને પ્રસિદ્ધ પુત્ર હતા / મત્સ્ય અ૦ ૧૪૬,