________________
રિપુ જય
૧૨૬
રિપુ’જય ધ્રુવપુત્ર શિષ્ટને સુચ્છાયાથી થયેલા ચાર પુત્રામાં એક. રિપુ જય (૨) સામવંશી પુરુકુલાત્પન્ન હસ્તિ રાજાના બે પુત્રામાંના દેવમીઢવંશના સુવીર રાજાને પુત્ર. આને પુત્ર બહુરથ, રિપુ જય (૩) સેામવંશી પુરુકુલેત્પન્ન હસ્તિ રાજાના પુત્ર અજમીઢના વંશના સુધનુકુલેત્પન્ન જરાસ'ધ વશમાંના છેલ્લા રાજા વિશ્વજિત રાજાનેા પુત્ર પુર જય એવું આનું જ નામાંતર હતું. આ રાજાને તેના શુનક નામના પ્રધાને મારી પોતાના પ્રદ્યોત નામના પુત્રને રાજા કર્યા. રિપુ જયથી પૂરુકુળના ઔરસ વંશના અંત આવ્યા. ઉપર કહેલા પ્રદ્યોતના વશમાં ૧૭૮ વર્ષ રાજ્ય રહ્યું. પછી તે વંશનેાય અંત આવતાં, શિશુનાગ નામના રાજાઓએ ૩૬૦ વર્ષ રાજ્ય કર્યું અને તેનેાયે અંત આવતાં મૌ વંશજોએ ૧૩૭ વર્ષાં રાજ્ય કર્યું, તે પછી શૌ ́ગ રાજાઓએ ૧૧૨ વર્ષ અને કાવાયન રાખ્તઓએ ૩૪૫ વર્ષ રાજ્ય કર્યા પછી તેમના અંત પછી શૂદ્ર રાજા થયા. / ભાગ૦ ૧૨ ક.
રિષ્ટ એક ક્ષત્રિય / સ, ૮–૧૫
રુમિણી
આ પેાતાના સેા ભાઈઓ સાથે કૌરવ પક્ષમાં હતા; તેને તેના ભાઈ સાથે અભિમન્યુએ માર્યા / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૪૫. પુસ્મથ (૩) દ્રોણાચાર્યાં તે જ, રુમવતી ભષ્મક રાજાના પુત્ર રુક્મીની કન્યા. તેનું કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ને હરણ કર્યું " હતું. (૨. પ્રદ્યુમ્ન શબ્દ જુએ.)
રુકૂમાંગદ એક પ્રાચીન ભગવદ્ ભક્તરાજા, એ કયા કુળને તે મળી આવતું નથી, રુમાંગદ (૨) શલ્યને પુત્ર / અ૦ ૨૦૧–૧૪ રુક્માંગદ (૩) દ્રૌપદી સ્વયંવરમાં ગયેલા રાજા
માંના એક.
રુમ સેામવંશી યદુપુત્ર ક્રોટાના વંશના રુચક રાજાના પાંચ પુત્રામાંના ખીજો. રુક્મક વૈશ્વદેવકર્મામાના અગ્નિનું નામ. ર્મકવચ સામવ’શી યદુપુત્ર ક્રોષ્ઠાના વંશના રુચક રાજના પાંચ પુત્રામાં ત્રીજો,
રુક્મકેશ વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાન! પાંચ પુત્રામાંના ચેાથેા, રુમબાહુ વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાંને ત્રીજો.
રુક્મમાલી વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાંના પાંચમા મરથ વિદ દેશાધિપતિ ભષ્મક રાજાના પાંચ પુત્રામાંના ખીજો. દ્રૌપદીના સ્વયંવર સમયે આ પાંચાલપુરમાં હતા. રુક્ષ્મરથ (૨) મદ્રદેશાધિપતિ શય્યરાજાના મેાટા પુત્ર,
રુકૃમિણી વિદર્ભ્રાધિપતિ ભીષ્મક રાજાને લક્ષ્મીના અ'શાવતાર રૂપે થયેલી કન્યા. તેમને કૃષ્ણ પરણ્યા હતા. એ સંબધે આ પ્રમાણે ઇતિહાસ મળે છે કે એ પરણવા યેાગ્ય ઉંમરનાં થયાં હતાં, એવામાં એક વખત તેમના પિતાની પાસે રાજસભામાં ખેઠાં હતાં ત્યારે કૃષ્ણનાં રૂપ, ગુણુ અને સામર્થ્ય નું કાઈ વર્ણન કરતું હતું, તે સાંભળી તેમણે કૃષ્ણને જ વરવાના નિશ્ચય કર્યો. તેમનાં માતા, પિતા તથા ચાર ભાઈઓને આ વાત રુચી, પરંતુ કૃષ્ણનેા દ્વેષી ઢાવાથી તેમના મેાટા ભાઈ રુકિમને આ વાત રુચી નહિ. તેથી તેણે રુકિમણીને શિશુપાલને પરણાવવાના વિચાર કરી લગ્નની તૈયારી કરવા માંડી. રુકિમ કર્તાહર્તા હૈાવાથી તેના પિતાનું તેની આગળ કશું ચાલતુ ન હતું. આ પ્રમાણે પરિસ્થિતિ જોઇ રુકિમણીને ચિંતા થવા લાગી કે હવે શું કરવું? તેવામાં એક બ્રાહ્મણુ એને મળી ગયા. તેની સાથે તેમણે કૃષ્ણને આ પ્રમાણે સદેશે! કહાવ્યા કે હે કૃષ્ણ! તમારા ગુણુશ્રવણુ કરી મારું મન તમારામાં લાગ્યું છે. હું મારા મનથી તમને વરી છું અને આ દેહ તમને અણુ કર્યો છે. હવે તમારે પંચાનને (સિંહૈ) એવું કરવું કે, તમારી કહેવાયેલી જે હું, તે મારા દેહને ચૈદ્ય, શિશુપાળ નામના શંગાલ સ્પર્શી કરે નહિ. લગ્નને આગલે દિવસે અંબિકાને દર્શને જવાને! અમારા કુળાચાર