________________
સમજીને આત્મકલ્યાણ કરી શકે.” આ વિચાર પ્રમાણે શ્રી જિન ધર્મરસિક ચિ. ચીમનલાલભાઈની અનુમતિથી શ્રાવક ધર્મજાગરિકાની ૫૦૦ બુકે અને શ્રી દેશવિરતિ જીવનની ૫૦૦ બુકે શ્રી જૈન ગ્રંથપ્રકાશક સભા મારફત છપાવી છે, તે તેઓના જ હાથે ખપી જીને વિના મૂલ્ય આપવામાં આવશે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ અહીંના દેવ ગુરૂ ધર્માનુરાગી, દાનગુણી શેરદલાલ જેસંગભાઈ કાલીદાસે અને આ સભાના કાર્યવાહક શા. ઈશ્વરદાસ મુલચંદની પ્રેરણાથી ચિ. મણલાલના સ્મરણાર્થે શા. વાડીલાલ મુલચંદે છપાવી હતી, તે તેઓના હાથે ખપી જીને વહેંચાઈ ગઈ, છતાં ભવ્ય જી તરફથી માગણી પુષ્કલ આવવા લાગી, તેથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે. શેઠ ડાહ્યાભાઈની માફક બીજા ધનિક ધર્મિષ્ઠ શ્રાવકે આવા માર્ગે સ્વલક્ષ્મીને સદુપયેગ કરે. એજ.
લી. શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org