Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ રસોઈમાં મીઠું ન હોય તો રસોઈ બે-સ્વાદ લાગે પણ કડવી ન લાગે, ગાડીમાં પેટ્રોલ ન હોય તો ગાડી આગળ ન ચાલે પણ ખાડામાં ન જાય, ઘરમાં ફર્નિચર ન હોય તો ઘર શોભાવિહીન લાગે પણ સ્મશાનતુલ્ય ન લાગે પણ સુખ સાથે જો સદ્ગદ્ધિ ન હોય તો એ સુખ જીવનને કડવું વખ પણ બનાવી દે, પતનની ગર્તામાં પણ ધકેલી દે અને જીવનને સ્મશાનતુલ્ય પણ બનાવી દે. સાવધાન ! રસ્તા પર પસાર થઈ રહેલ અંધને ખુલ્લી આંખવાળા. માણસના માર્ગદર્શન પર પૂરેપૂરો ભરોસો છે. અને ખુલ્લી આંખવાળા મને પ્રભુના માર્ગદર્શન પર જાતજાતના તર્ક-વિતર્કો કરતા રહેવાનું મન થયા જ કરે છે અને છતાં મને પેલો અંધ દયા- પાત્ર લાગે છે, મારી જાત નહીં ! કરુણતા જ છે ને ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102