Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ ને પાણીમાં પ્રવેશી ગયેલ કચરો, સમય જતાં આપોઆપ નીચે બેસી જાય છે પરંતુ મનમાં પ્રવેશી ગયેલ કચરો, કોણ જાણે કેમ ગમે તેટલો સમય પસાર થયા પછી ય બેસી જવાનું નામ નથી લેતો. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે મનમાં કચરાને પ્રવેશ આપતા પહેલા લાખ વાર વિચાર કરવા જેવો છે. કારણ કે સમય જેવું બળવાન શસ્ત્ર પણ આ કચરો આગળ બ8 પુરવાર થાય છે. - ILE પેપરમાં એક સમાચાર વાંચવામાં આવ્યા છે. ‘તમારા મનમાં ચાલી રહેલ વિચારોના ફોટા પાડી લે એવો કૅમેરો ટૂંક સમયમાં | બજારમાં આવી રહ્યો છે.' મેં નક્કી કરી લીધું છે કે જે પણ વ્યક્તિ પાસે એવો કૅમેરો હશે એની સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ તો નહીં હોય, સંપર્ક ' પણ નહીં હોય !

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102