Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ સંપત્તિ અને સદ્ગુણો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે ? સંપત્તિના નિંદકો લગભગ કોઈ નથી, સંપત્તિના પ્રશંસકો સૌથી વધુ છે અને સંપત્તિના અનુયાયીઓ તો પાર વિનાના છે. જ્યારે, સદ્ગણોના નિંદકો પણ આ જગતમાં વિધમાન છે જ તો સદ્ગણોના પ્રશંસકો પણ આ જગતમાં ઓછા નથી પરંતુ સદ્ગણોના અનુયાયીઓ ? આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. મારી આર્થિક સંકડામણને ખ્યાલમાં રાખીને મારું પાંચ લાખનું દેવું કોક છોડી દે છે એ પછી ય સામાની આર્થિક સંકડામણનો ખ્યાલ આવી ગયા પછી હું એનું પચાસ હજારનું દેવું માફ કરી દેવા તૈયાર થતો નથી. | મારી આ વૃત્તિને કૃતજનતાનું લેબલ લગાડવું કે કઠોરતાનું ? નિર્લજ્જતાનું લેબલ લગાડવું કે નાલાયકતાનું ? કશું જ સમજાતું નથી. ૩૧

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102