Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ મને એમ હતું કે અભિમાની માણસ સાથે વાત કરવાનું બને ત્યાં સુધી ટાળતા જ રહેવું; પરંતુ એક દિવસ અભિમાની સાથે વાત કરવાનો પ્રસંગ આવી જ ગયો. મારી ધારણા બહાર મને ખૂબ મજા આવી. મેં જોયું કે અભિમાની પોતાના સિવાય બીજા કોઈની ય વાત કરવા તૈયાર જ નહોતો. મારે કોઈની ય નિંદા ન સાંભળવી પડી હોય એવું કદાચ જીવનમાં પહેલી જ વાર બન્યું. મારી પાસે હોવી જોઈએ એના કરતાં બુદ્ધિ વધુ જ છે' મારી આ માન્યતા મને સમર્પિત બનવા જ નથી દેતી અને ‘મારી પાસે હોવા જોઈએ એના કરતાં ઓછા પૈસા જ છે' મારી આ માન્યતા મને સંતોષી બનવા જ નથી દેતી. આજે મને ખ્યાલ આવે છે કે શાંતિ, સમાધિ અને સગુણોએ મારાથી પીઠ કેમ ફેરવી લીધી છે ? ૩૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102