Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ પાણી જો નીચે જ ઊતરવા માગે છે તો આ ધરતી પર ઢાળોની કોઈ કમી નથી. આપણે જો પતિત જ થવા માગીએ છીએ તો આ જગતમાં પતનનાં નિમિત્તોની કોઈ જ કમી નથી.. પણ મન કોનું નામ? એ પતિત થવા માગે છે જરૂર પણ પોતાના પતનની જવાબદારી એ પોતે નથી લેવા માગતું પણ નિમિત્તો પર ઢોળી દેવા માગે છે. યાદ રાખજો, બહાનું એ આ જગતમાં સલામત જૂઠ છે. એ તમને ક્યારેય જૂઠથી મુક્ત થવા નહીં દે. . - પશ્ચિમ તરફ જ ખૂલતી મારા મકાનની , બારીને મેં બંધ કરાવી દીધી અને પૂર્વ તરફ ખૂલતી કરી દીધી. ચમત્કાર અનુભવાયો. સૂર્યાસ્તનાં જ દર્શન થતા હતા એ બંધ થઈ ગયા અને સૂર્યોદયનાં દર્શન શરૂ થયા. નકારાત્મક અભિગમથી ઘેરાયેલ મનને મુક્ત કરીને હકારાત્મક અભિગમવાળું બનાવી n = દીધું. ઉદાસીનું સ્થાન પ્રસન્નતાએ લઈ લીધું! In

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102