Book Title: Shikhar Sathe Vato Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 101
________________ સંરક્ષણ કરતાં સમર્પણ જ્યારે વધુ મહત્ત્વનું લાગે છે, શ્રેષ્ઠ કરતાં શુભ અને ભવ્ય કરતાં દિવ્ય જ્યારે વધુ તાકાતપ્રદ લાગે છે, અહંકાર કરતાં અહોભાવ જ્યારે વધુ આનંદદાયક લાગે છે ત્યારે મનની મસ્તી પ્રસન્નતાના જે શિખરને સ્પર્શીને જ રહે છે એ શિખરની થોડીક વાતો કરતું પુસ્તક એટલે જ શિખર સાથે વાતોPage Navigation
1 ... 99 100 101 102