Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ હજારો સૂતેલા માણસોને જાગેલો એક માણસ જગાડી શકે છે પણ એક જાગેલા માણસને, હજારો સૂતેલા માણસો સુવડાવી શકતા નથી. ગમે તેટલા ગાઢ પણ અંધકારને, પ્રકાશનું એક જ કિરણ ચીરી નાખે છે પણ પ્રકાશના એક પણ કિરણ પર આક્રમણ કરવાની ગાઢ અંધકારની ય તાકાત નથી. મારી હતાશા ખંખેરાઈ ગઈ છે. મારા હૃદયમાં પધારી ચૂકેલા પ્રભુને દરવાજો બતાડી શકે એવું કોઈ પાપ આ જીવનમાં અસ્તિત્વ ધરાવતું નથી. TET ‘સામી વ્યક્તિ માટે મારા મનમાં જે પણ હોય જ છે એ હું એને સાચેસાચ સંભળાવી જ દઉં છું, " પરિણામ પછી ગમે તે આવે. હું પરવા કરતો નથી.' = જોકે મારા માટે સામી વ્યક્તિના મનમાં જે " કાંઈ હોય છે એ જો સાચેસાચ મને સંભળાવી દે છે : તો એની ધૂળ કાઢી નાખું છું. પણ એ વાત - આખી જુદી છે. .: : S EE ,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102