________________
ને પાણીમાં પ્રવેશી ગયેલ કચરો, સમય જતાં આપોઆપ નીચે બેસી જાય છે પરંતુ મનમાં પ્રવેશી ગયેલ કચરો, કોણ જાણે કેમ ગમે તેટલો સમય પસાર થયા પછી ય બેસી જવાનું નામ નથી લેતો.
આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે મનમાં કચરાને પ્રવેશ આપતા પહેલા લાખ વાર વિચાર કરવા જેવો છે. કારણ કે સમય જેવું બળવાન શસ્ત્ર પણ આ કચરો આગળ બ8 પુરવાર થાય છે.
- ILE
પેપરમાં એક સમાચાર વાંચવામાં આવ્યા છે. ‘તમારા મનમાં ચાલી રહેલ વિચારોના ફોટા પાડી લે એવો કૅમેરો ટૂંક સમયમાં | બજારમાં આવી રહ્યો છે.' મેં નક્કી કરી લીધું છે કે જે પણ વ્યક્તિ પાસે એવો કૅમેરો હશે એની સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ તો નહીં હોય, સંપર્ક
' પણ નહીં હોય !