Book Title: Shikhar Sathe Vato Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ આજ સુધી મને એમ લાગતું હતું કે શરીર કૅન્સરગ્રસ્ત થઈ જાય એ મોટામાં મોટું દુઃખ, ધંધામાં દેવાળું નીકળી જાય એ મોટામાં મોટું દુઃખ, સ્વજનો બેવફા પાકે એ મોટામાં મોટું દુઃખ, સમાજમાં બે-આબરૂ થઈ જવું પડે એ મોટામાં મોટું દુઃખ પણ અનુભવે એક વાત સમજાઈ ગઈ છે કે આ જગતમાં આપણાં ખુદના અંતઃ કરણને દુઃખ પહોંચાડતા રહેવું એના જેવું મોટું દુઃખ બીજું કોઈ જ નથી.. પિક્યરનો ત્યાગ સર્વથા નથી થઈ શકતો ? એક વાત ના નક્કી કરી દેવી છે? ‘પિક્યરો ગમે તેટલાં જોઈશ. એક નક્કી કરેલા થિયેટરને છોડીને અન્ય થિયેટરમાં તો નહીં જ જોઉં' અથવા કોઈ પણ થિયેટરોમાં પિક્સર જોઈશ પરંતુ એક જ પિક્ટરને છોડીને અન્ય કોઈ પિક્યરો નહીં જ જોઉં' કબૂલ ?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102