Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ મોંઘેરું મંતવ્ય - શ્રી હરિભાઈ કોઠારી આજરોજ પૂ.મુનિશ્રી શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.ને થાણા (Čભીનાકા) શ્રી મુનિસુવ્રતસ્વામિ જૈન મંદિર, મુંબઈ મુકામે મળવાનું બન્યું. ખૂબ આનંદ થયો. એમની અભ્યાસ-સ્વાધ્યાયનિષ્ઠા પ્રશસ્ય છે. ૧ થી ૧૦૦૦ સુધીના અંક ઉપર એમનું આ સંપાદન ઉપયોગી તેમજ મનોરોચક છે. “એકથી દશ, જાણ્યા તો બસ,” આ ઉક્તિ ચરિતાર્થ છે. શૂન્યની શોધ ભારતે કરી છે, એથી જગત પર મોટો ઉપકાર છે. ભક્તિસભર ભક્તોનો ઉદ્ઘોષ છે કે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ જ્ઞાનથી જેઓ રિક્તતાને પામ્યા છે તેમનો ઉદ્ગાર પણ આનું જ સમર્થન કરે છે. - , ॐ शून्यमदः शून्यमिदं शून्यात् शून्यमुदच्यते । शून्यस्य शून्यमादाय, शून्यमेवावशिष्यते ॥ જુઓ, શૂન્ય અને પૂર્ણ બન્ને સમાન રીતે ગણિતશાસ્ત્રનો આ મોટો ચમત્કાર ગણાવો જોઈએ. Jain Educationa International મુનિશ્રી તરફથી આના અનુસંધાનમાં એક શ્લોક જાણવા મળ્યો તે પણ અહીં નોંધું છું :- ‘જ્ઞાનસાર'ના રચિયતા પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ગ્રંથના પ્રારંભે આ શ્લોકની પ્રાણપ્રતિષ્ઠા કરી નામ આપ્યું છે ‘પૂર્ણતાĐમ્' = ૦ = લખાય છે. “પેન્દ્રશ્રી સુલમનેન, ભીનાતનમિવાહિતમ્ । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ " For Personal and Private Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126