Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
રાહુ = ગોમેદ
કેતુ = વૈડૂર્ય નવ ગ્રહ - સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ નવ જાતિ - ગોવાળ, માળી, તંબોલી, તેલી, વણકર, હલવાઈ, કુંભાર,
લુહાર, વાળંદ નવ તત્ત્વ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ,
મોક્ષ નવ દેવીઓ - (દુગદિવીનાં નવ સ્વરૂપ)
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા,
કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી નવ દેવી - કાલી, ચંડિકા, સાંભવી, દુર્ગા, સુભદ્રા, કુમારી, (નવરાત્રી) ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી નવ દેવકન્યા - કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલિકા, ચંડીકા,
શાંભવી, દુર્ગા, સુભદ્રા નવ દ્રવ્ય - પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા,
મન નવ દ્વાર - (શરીરનાં છિદ્ર) : મુખ, આંખ, કાન, નાક, ગુદા,
| ઉપસ્થ નવ નાગ - શેષનાગ, અનંત, વાસૂકી, પદ્મનાભ, કંબલ, શંખમાલ,
ધૃતરાષ્ટ્ર, તક્ષક, ફાલીયા નવ નાડી - ઇંડા, પિંગલા, સુષુમણા, ગાંધારી, હસ્તિની, કુહુ, સુખા,
અલંબુષા નવ નાત - દશા, વિશા, સોરઠિયા, કપોળ, મોઢ, ઓસવાલ, પોરવાલ,
અગ્રવાલ, ખંડેલવાલ નવ નાથ - (નાથસંપ્રદાય) ગોરખનાથ, જવાલેન્દ્રનાથ, કારિણનાથ,
ગહિનીનાથ, ચપટનાથ, રેવણનાથ, નાગનાથ, ભર્તુનાથ, ગોપીચંદ્રનાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126