Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૩૫
ભવનપતિ - અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર,
અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર,
પવનકુમાર, મેઘકુમાર મનુષ્યની જીવન અવસ્થા (જીવનકમ) – બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા,
હાયની, પ્રપંચા, પ્રાભારા, મુમુહી, શાયની (સ્થાનાંગ સૂત્ર
૧૦)
મનુષ્યભવની દુર્લભતાના પરિચાયક દૃષ્ટાંત- ભોજન(ચોલ્લક), પાશક, ધાન્ય, ધૂત, રત્ન, સ્વપ્ર, ચક્ર, કૂર્મ, યુગ, પરમાણુ
- (ઉત્તરાધ્યયન સૂત્ર - ચતુરંગીય અધ્યયન) મહાશ્રાવક-શ્રમણોપાસક – આનંદ, કામદેવ, ચૂલણી પિતા, સુરાદેવ, શતક, કંડકૌલિક, સદાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાલિદીપિતા
- (ઉપાસક દશાંગ સૂત્ર) યોગમુદ્રા - મહામુદ્રા, મહાબંધ, મહાવેધ, ખેચરી, ઉડ્ડિયાન, મૂલબંધ, જાલંધરબંધ, વિપરીત-કરણી, વ્રજોલી, શક્તિચાલન
- (હઠયોગ પ્રદીપિકા) યતિધર્મ - ક્ષમા, નિર્લોભતા, આર્જવ, મૃદુતા, લઘુતા, સત્ય, સંયમ, તપ,
ત્યાગ, બ્રહ્મચર્ય રાવણનાં દશ મસ્તક- મુગટમાં પ્રતિબિંબિત થતાં ૧૦ રૂપો રૂપક-૧૦ - નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવકાર,
વીથી, અંક, ઈહામૃગ લૌકિક મંગલ - બાળક સાથે માતા, વાછરડા સાથે ગાય, વર્ધમાન (શકોરું)
સુશોભિત કન્યા, મીનયુગલ, ફળ, ચામર, સ્વસ્તિક, મોદક,
દહીં – (સુશ્રુત સૂત્ર) વાયુ (શરીરસ્થ)- પ્રાણ અપાન, બાન, સમાન, ઉદાન નાગ, કૂર્મ, કૃકલ,
દેવદત્ત, ધનંજય વિવિધ ધર્મ - ગ્રામ્યધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, કુલધર્મ, સંઘર્મ, ગણધર્મ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126