Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 95
________________ 9 સંખ્યાત્મક શબ્દકોશ ૨. રુધિર-માંસ-શ્વેતવર્ણ (દુગ્ધવત) ૩. શ્વાસોચ્છવાસ-સુગંધી (કમળવત) ૪. આહાર-નિહાર-અદશ્ય કર્મક્ષયજન્ય ૧૧ અતિશય - ૧. સર્વાભિમુખ્યતા (સદેવ) મનુષ્યલોકને આનંદદાયી ૨. એક યોજન પ્રમાણ સમવસરણમાં ક્રોડોનો સમાવેશ ૩. સ્વ-સ્વભાષામાં બોધ ૪. ૧૨૫-૧૨૫ (૪ દિશા, ઊર્ધ્વ-અધો) યોજન સુધી રોગનાશ ૫. ઈતિનો અભાવ (ઉપદ્રવ ન રહે) ૬. વૈરનો અભાવ (જાતિ-વૈરનો ત્યાગ) ૭. મારીનો અભાવ ૮. અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિનો અભાવ ૯. સ્વ-પર ચક્રના આક્રમણનો અભાવ ૧૦. દુર્ભિક્ષનો અભાવ ૧૧. ભામંડલ (તેજોવલય) અથવા આભામંડળ (AURA) દેવકૃત-૧૯ અતિશય ૧. આકાશમાં ધર્મચક્ર ૨. ઇન્દ્રધ્વજ ૩. નવ સુવર્ણકમળ ઉપર પદન્યાસ ૪. સમવસરણના ત્રણ ગઢ પ્રાકાર) ૫. ચતુર્મુખ દેશના ૬. કંટક-અધોમુખ થાય ૭. કેશરોમ, દાઢી-મુખ, નખ વધે નહીં (યથાવત્ વ્યવસ્થિત રહ) ૮. પાંચે ઈન્દ્રિયોના વિષયોની અનુકૂળતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126