Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૯૫
(૩૨) પાપકર્મોથી નિવૃત્તિ, (૩૩) સંભોગપ્રત્યાખ્યાન,(૩૪) ઉપધિ-પ્રત્યાખ્યાન, (૩૫) આહારપ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન,(૩૭) યોગપ્રત્યાખ્યાન, (૩૮) શરીર પ્રત્યાખ્યાન, (૩૯) સહાય પ્રત્યાખ્યાન,(૪૦) ભક્તપ્રત્યાખ્યાન (સંથારો), (૪૧) સદ્ભાવપ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા-વેશ અને ભાવની એકરૂપતા, (૪૩) વૈયાવૃત્ય-સેવા, (૪૪) સર્વગુણસંપન્નતા, (૪૫) વીતરાગતા, (૪૬) ક્ષમા, (૪૭) નિર્લોભતા, (૪૮) આર્જવ, (૪૯) માર્દવ, (૫૦) ભાવસત્ય, (૫૧) કરણસત્ય, (૫૨) યોગસત્ય, (૫૩) મનગુપ્તિ, (૫૪) વચનગુપ્તિ, (૫૫) કાયમુતિ, (૫૬) મનઃસમાધારણતા, (૫૭) વચનસમાધારણતા, (૫૮) કાયસમાધારણતા, (૫૯) જ્ઞાનસંપન્નતા, (૬૦) દર્શનસંપન્નતા, (૬૧) ચારિત્રસંપન્નતા, (૬૨) શ્રોત્રેન્દ્રિયસંપન્નતા, (૬૩) ચહ્યુઇન્દ્રિયનિગ્રહ, (૬૪) ઘ્રાણેન્દ્રિયનિગ્રહ, (૬૫) જિહેન્દ્રિયનિગ્રહ, (૬૬) માનવિજય, (૬૭) ક્રોધવિજય, (૬૮) માનવિજય, (૬૯) માયાવિજય, (૭૦) લોભવિજય,(૭૧) રાગ-દ્વેષ-મિથ્યાદર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126