________________
સંખ્યાત્મક શબ્દકોશ
૧૦૫
સહસ્ત્રાક્ષ - (ઇન્દ્રનેત્ર) સહસ્ત્રબાહુ - (અર્જુન) ૧૪૫ર વર્તમાન ચોવીશીનાં ગણધરો ૧૮,૦૦૦ શીલાંગરથી
ચોર્યાસી લાખ જીવયોનિ (જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તે જન્મનો આધાર છે. ૮૪ લાખ છે.)
(૧) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચારેયની સાત સાત લાખ
યોનિઓ છે. = ૨૮,૦૦,૦૦૦ (૨) પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયની ક્રમશઃ દશ લાખ અને ચૌદ લાખ યોનિઓ છે.
૨૪,૦૦,૦૦૦ (૩) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં પ્રત્યેકની બે લાખ યોનિઓ છે.
- ૬,૦૦,૦૦૦ (૪) દેવોની ચાર લાખ યોનિ છે.
૪,૦૦,૦૦૦ (૫) નારકોની ચાર લાખ યોનિઓ છે.
૪,૦૦,૦૦૦ (૬) તિર્યંચ, પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓ છે.
૪,૦૦,૦૦૦ (૭) મનુષ્યની ચૌદ લાખ યોનિઓ છે.
૧૪,૦૦,૦૦૦ ૮૪,,૦૦૦
- (સમવાયાંગ સૂત્ર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org