Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ ૧૦૬ ૦ - શૂન્ય - બિન્દુ ૦ - શૂન્ય - બિન્દુની દાર્શનિક પરિભાષા यत् शून्यवादिनां शून्यं, ब्रह्म ब्रह्मविदां च यत् ॥ અદ્વૈતવાદી જેને બ્રહ્મ કહે છે તેને બૌદ્ધદર્શન શૂન્ય (ક્ષણિક) કહીને સંબોધે છે. - શૂન્યના પર્યાયવાચી શબ્દો – - બિન્દુચક્ર - ૐ મંત્રબીજ - અપ્રમેય, અનિર્વચનીય, અતર્ક્સ, અમેય, અક્ષય, દુરવગાહ શ્રીયંત્રમાં નવ ચક્રો પૈકી એક ચક્ર. - સ્વસ્તિકનું ચિહ્ન મંત્ર આમ્નાયમાં ઉપયુક્ત નાદ, બિન્દુ અને કલા. તે આ પ્રમાણે છે. (આકૃતિમાં). નાદ-ત્રિકોણ, બિન્દુ કલા સંખ્યાત્મક શબ્દકોશ - અનુસ્વાર તથા વિસર્ગની સંજ્ઞા - Jain Educationa International જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રતીકરૂપે ત્રણ બિંદુ. - સંસ્કૃત વગેરે ભાષાઓમાં વપરાય છે. - અંકગણિતમાં દશક, શતક, હજાર વગેરેમાં શૂન્ય=૦ ઉત્તરોત્તર મૂલ્યવૃદ્ધિ કરે છે. ✰✰✰ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126