Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૮૧
માર્ગાનુસારીના ૩૫ ગુણ - (શ્રાવક જીવનની પૂર્વભૂમિકા) -
૧. ન્યાયસંપન્નવિભવ ૨. શિષ્ટાચારપ્રશંસક ૩. સમાનકુલ, ગોત્ર સાથે વિવાહ-લગ્ન સંબંધ ૪. પાપભીરુતા ૫. દેશાચારનું પાલન ૬. નિદા-અવર્ણવાદ ન કરવા ૭. સુયોગ્ય સ્થાનમાં વસવાટ (ઘર-અતિગુપ્ત કે જાહેરમાં નહીં) ૮. શિષ્ટ પુરુષોની સંગત ૯. માતા-પિતાની આજ્ઞા માનનાર ૧૦. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર ૧૧. નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ કરે નહીં ૧૨. આવક મુજબ ખર્ચ કરનાર ૧૩. ઉભટ વેષનું પરિધાન ન કરે ૧૪. બુદ્ધિના આઠ ગુણને અનુસરે ૧૫. દૈનિક ધર્મશ્રવણ ૧૬. અજીર્ણમાં ભોજન ત્યાગ (નિષેધ) ૧૭. સ્વાદનો ત્યાગ કરી સ્વાથ્યની રીતે ખાય ૧૮. ચાર પુરુષાર્થને પરસ્પર બાધા ન પહોંચે તેમ જીવવું ૧૯. સુપાત્રદાન, અનુકંપાદાન કરે ૨૦. કદાગ્રહનો ત્યાગ ૨૧. સદ્ગણોનો પક્ષપાત કરે ૨૨. દેશ-કાળને અનુસરે ૨૩. યથાશક્તિ કાર્ય કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126