Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૮૫
૪ મૂળસૂત્ર - આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર,
ઓઘનિયુક્તિ સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર ૧૦ પ્રકીર્ણક - (પન્ના)
ચતુ શરણ,આરિપચ્ચકખાણ, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, તંદુલવૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ,
મરણસમાધિ ૨ ચૂલિકાસૂત્ર - નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર.
(૧૧+૧૨+૬+૪+૧૦+૨=૪૫)
અંક-૪૬ માતૃકા અક્ષર – ૧૨ સ્વર
૨૫ વર્ગીય સ્પર્શ વ્યંજન ૦૪ (યુ, ૨, ૬, ) અંતસ્થ ૦૩ (૨, ૬, સૂ) ઉષ્માક્ષર ૦૨ (હ, ક્ષ) મહાપ્રાણ - (સમવાયાંગ સૂત્ર)
અંક-૫૧ જ્ઞાનના ૫૧ ભેદ – (૨૮+૧૪+૬+૨+૧ = ૫૧) મતિજ્ઞાનના ૨૮ ભેદ
વ્યંજનાવગ્રહ - ૪ (મન અને ચક્ષુ સિવાય) અર્થાવગ્રહ - ૬ (પ ઈન્દ્રિય+૧ મન=૬) ઈહા અપાય
ધારણા શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ –
૧ અક્ષરદ્યુત, ૨ અનરશ્રુત, ૩ સંજ્ઞિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126