________________
૯૨
૬ આગારો
૬ ભાવના
સમ્યક્ત્વ
૬ સ્થાનક
-
=
૩ અનુપ્રદાન ન કરવું
૪ આલાપ (વાર્તાલાપ) ન કરવો
૫ સંલાપ ન કરવો
(અપવાદ)
૧ રાજાભિયોગ
૨ ગણાભિયોગ (પ્રજા, સમાજ)
૩ બલાભિયોગ
૪ દેવાભિયોગ
૫ ગુરુનિગ્રહાભિયોગ
૬ ભીષણ-કાન્તારવૃત્તિયોગ (આપસ્થિતિ) (અનુપ્રેક્ષાત્મક ચિંતન)
- ૧ ધર્મનું મૂળ છે
Jain Educationa International
૨ ધર્મ નગરનું પ્રવેશદ્વાર છે
૩ પાયો છે
૪ ભંડાર છે
૫ આધાર છે
૬ પાત્ર છે
(ષડ્ સ્થાનક, પદ, ષડ્ સોપાન)
૧.
આત્મા છે
૨. આત્મા નિત્ય છે
૩. આત્મા કર્મનો કર્તા છે
૪. આત્મા ભોક્તા છે
૫.
આત્માનો મોક્ષ છે
૬. મોક્ષનો ઉપાય-સાધન છે
સંખ્યાત્મક શબ્દકોશ
For Personal and Private Use Only
www.jainelibrary.org