Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
४६
સંખ્યાત્મક શબ્દકોશ
દંભ કે છળથી રહિત, (૪) અનઉત્સુક, (૫) કોઈનો તિરસ્કાર ન કરે, (૬) લાંબો સમય ક્રોધ ન ટકે, (૭) મૈત્રી ટકાવે, (૮) શાસ્ત્રજ્ઞાની – મદ વગરનો, (૯) અલના છતાં નિંદા કરે નહીં, (૧૦) મિત્રો પર ક્રોધ ન કરે, (૧૧) અપ્રિય મિત્રનો એકાંતમાં ગુણાનુવાદ કરે, (૧૨) કલહ અને મારામારીથી દૂર રહે, (૧૩) તત્ત્વજ્ઞાની, સંસ્કારી, (૧૪) લજ્જાશીલ, (૧૫) ઇન્દ્રિયનું ગોપન કરે અને વિવેકી હોય
- (ઉત્તરાધ્યયનસૂત્ર-૧૫)
આગાર.
અંક-૧૬ અનુપ્રેક્ષા (૧૨+૪)=૧૬ (ભાવના)
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વ-ભાવ, બોધિદુર્લભ, ધર્મભાવના, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ (શાંતસુધારસ ગ્રંથ) - ઊર્વશ્વાસ, અધોશ્વાસ, ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર,
અધોવાયુ, (વા છૂટ), ચકરી, મૂચ્છ, શરીરકંપન, શ્લેષ્મ, દૃષ્ટિપ્રકંપ, આગ, રાજભય, સર્પભય, પંચેન્દ્રિયહિંસા (અન્નત્થ
સૂત્ર) કષાય - અનંતાનુબંધી-ક્રોધ, માન, માયા, લોભ
અપ્રત્યાખ્યાન-ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ, માન, માયા, લોભ સંજવલન-ક્રોધ, માન, માયા, લોભ
- (સમવાયાંગ સૂત્ર-૧૬) ચંદ્રની કળા (ઇન્દુકળા) - અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ,
શશિની, ચંદ્રિકા, કાન્તિ, જ્યોન્ઝા, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા, પૂર્ણામૃતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126