Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ ४४ સંખ્યાત્મક શબ્દકોશ લેશ્યા, ભવ્ય, સમ્યક્ત, સંજ્ઞી, આહાર - ઉત્તરભેદ-૬૨) મંદિરોનું શિલ્પવિધાન (વાસ્તુવિદ્યા) - નાગર, દ્રાવિડ, લતિન, વૈરાઢ, વિમાન, સાવધાર, મિશ્રક, ભૂમિજ, વિમાન નાગર, પુષ્પક, વલ્લભ, સિંહાવલોકન=(નિષદ્યા) રથાકાર, ફાસનાકાર - (“જય” શિલ્પ ગ્રંથ) રત્ન-(Precious stones) (૧૪)- ગોમેદક, રુચક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, (મસાર ગલ) ભુજમોચક, ઇન્દ્રનીલ, ચંદન, હંસગર્ભ, પુલક, સૌગંધિક, વૈડૂર્ય, ચંદ્રપ્રભ, જલકાંત, સૂર્યકાંત - (“કલ્પસૂત્ર”) રાજલોક-(૧૪)-અપોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક (જૈન સૂત્ર મુજબ) લોક(ભુવન) ૧૪-ભૂર્લોક, ભુવઃલોક, સ્વર્ગલોક, મહલોક, જનોલોક, તપોલોક, સત્યલોક (૭), અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ (૭) (- વૈદિક) વિદ્યા-(૧૪)A- વેદ-૪, અંગ-૬, ધર્મશાસ્ત્ર-૧, મીમાંસા, ન્યાય, પુરાણ B- બ્રહ્મ, ચાતુરી, બલ, વાહન, દેશના, બાહુ, જલતરણ, રસાયન, ગાયન, વાદ્ય, વ્યાકરણ, ભેદ, જયોતિષ, વૈદ્યક અંક-૧૫ કર્માદાન-(૧૫) ત્યાજ્ય-અંગારકર્મ, વન (વૃક્ષછેદન) સાડી (શકટ), ભાડી, ફોડી (સ્ફોટક), દંત, લક્ઝ, રસવાણિજ્ય, કેશ, વિષ, યંત્રપલણ, નિલછન, દવ, શોષણ, અસતીપોષણ - (વંદિતુ - શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર) દિવસમાં વિશેષ નામ - (૧૫) – પૂર્વાગ, સિદ્ધમનોહર, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામ સમૃદ્ધ, ઈન્દ્રમૂર્ધાભિષિક્ત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધ, અભિજિત, શતંજય, ત્યાશન, અગ્નિવેશ્ય, ઉપશમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126