Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
ભગવદ્ ગીતાનાં ૧૮ અધ્યાય ઃ
અંક-૧૯
ઓગણીસ તીર્થંકરો ગૃહસ્થવાસમાં રહીને પછી દીક્ષા સ્વીકારે છે -
અર્જુનવિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાનકર્મસંન્યાસ, કર્મસંન્યાસ, આત્મસંયમ, જ્ઞાનવિજ્ઞાન, અક્ષરબ્રહ્મયોગ, રાજવિદ્યા-રાજગુહ્યયોગ, વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, ભક્તિયોગ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગયોગ, ગુણત્રય વિભાગયોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુરસમ્યક્-વિભાગ, શ્રદ્ધાત્રયવિભાગ, મોક્ષસંન્યાસયોગ
જ્ઞાતાધર્મકથા સૂત્રનાં ૧૯ અધ્યયન :
Jain Educationa International
ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિ-નંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મુનિસુવ્રત, નમિનાથ - (સૂયગડાંગ સૂત્ર)
અસમાધિ સ્થાન :
૫૩
(આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે.) મેઘકુમાર, સંઘાટ, મોરનાં ઈંડા, કાચબો, શૈલક, તુમ્બ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રની કળા, દાવદ્રવ, ઉદકજ્ઞાત, મંડૂક, તેતલી, નંદીફળ, અપરકંકા, ઓકીર્ણ, અશ્વ, સુસમા, પુંડરીક જ્ઞાત - (સમવાયાંગ સૂત્ર)
અંક-૨૦
(૧) જલ્દી જલ્દી ચાલવું, (૨) પ્રમાર્જન કર્યા વિના ચાલવું (૩) અવિધિએ પ્રમાર્જન કરી ચાલવું
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126