Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ ૬૨ સંખ્યાત્મક શબ્દકોશ યક્ષિણી-૨૪ (શાસનદેવી) - ચક્રેશ્વરી, અજિતા, દુરિતારી, કાલી, મહાકાલી, સુશ્યામા, શાંતા, ભૃકુટી, (વાલામાલિની), સુતારિકા, અશોકા, માનસી (શ્રીવત્સા), ચંડા, વિદિતા, અંકુશા, કંદર્પ (પ્રજ્ઞપ્તિ), નિર્વાણી, બલા (અય્યતા, ધારણી, ધરણપ્રિયા (વૈરોચ્યા), નરદત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા=૨૪ લાંછન (ચિહ્ન)-૨૪- (વર્તમાન ચોવીશી) વૃષભ, હાથી, અશ્વ, કપિ, ક્રૌંચપક્ષી, પદ્મ, સ્વસ્તિક, ચંદ્ર, મકર, શ્રીવત્સ, ગેંડો, મહિષ, વરાહ, સિંચાણો, વજ, મૃગ, બકરો, નંદ્યાવર્ત, કલશ, કૂર્મ, નીલકમલ, શંખ, સર્પ, સિંહ અંક-૨૫ આચારાંગ સૂત્રનાં ૨૫ અધ્યયન - શસ્ત્રપરીક્ષા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યક્ત, આવંત, ધૂત, વિમોહ, ઉપધાનશ્રુત, મહાપરીક્ષા, પિંડેષણા, શય્યા, ઇર્યા, ભાષા, વસેષણા, પા2ષણા, અવગ્રહ પ્રતિમા, સર્મકઅધ્યયન સ્થળ, નિષાધિકા, ઉચ્ચારપ્રસવણ, શબ્દ, રૂપ, પરક્રિયા, અન્યોન્ય ક્રિયા, વિમુક્તિ - (સૂયગડાંગ સૂત્ર) ક્રિયા-૨૫ (ત્યાજ્ય)- કાયિકી, અધિકરણીકી, પ્રાષિક, પારિતાપનિકી, આરંભિકી, પરિગ્રહિકી, માયા- પ્રત્યયિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી, અપ્રત્યાખ્યા-નિકી, દૃષ્ટિકી, સ્મૃષ્ટિકી, પ્રાહિત્યકી, સામંતોપતિપાનિકી, નૈશસ્ત્રકી, સ્વસ્તિકી, આજ્ઞાપનિકી, વિદારિણિકી, અનાભોગિકી, અનવકાંક્ષાપ્રત્યયકી, પ્રાયોગિકી, સમુદાનિકી, માયિકી, પ્રેષિકી, દરિયાપથિકી તત્ત્વપ્રકૃતિ (સાંખ્ય મત અનુસાર) - પુરુષ, પ્રકૃતિ, મહત્, અહંકાર, તન્માત્રા-૫, મન=પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126