Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ સંખ્યાત્મક શબ્દકોશ દસલાખ, કરોડ, દસકરોડ, અબજ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય, પરાર્ધ - (ભગવદ્ ગોમંડલ કોશ) (દોષ ન હોય)-૧૮ દોષરહિત જિનેશ્વર ઃ અંતરાયપ, હાસ્યદ, રતિ૭, અરતિ૮, ભય, શોક૧૦, જુગુપ્સા૧૧, કામ૧૨, મિથ્યાત્વ૧૩, અજ્ઞાન૧૪, નિદ્રા૧૫, અવિરતિ૧૬, રાગ૧૭, દ્વેષ૧૮ - (પરમાત્મસ્તુતિદ્વાત્રિંશિકા, અભિધાન ચિંતામણિ કાંડ-૧) પાપસ્થાન (ત્યાજ્ય) - ૧૮ : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, રતિ-અતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય - (પ્રતિક્રમણ સૂત્ર) પુરાણ-૧૮ નાતરા (૧૮) કુબેરદત્ત અને કુબેરદત્તાના (જૈન કથા મુજબ) મોક્ષના પર્યાયનામો (૧૮) - ૫૧ બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, વાયુ, ભાગવત, નારદીય, માર્કંડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કુર્મ, મત્સ્ય, ગુડ, બ્રહ્માંડ (ભાગવત) Jain Educationa International બ્રહ્મચર્યસ્થાન-૧૮ : મહાનંદ, અમૃતપદ, સિદ્ધિ, કૈવલ્ય, અપુનર્ભવ, શિવ, નિઃશ્રેયસ, શ્રેયસ, નિર્વાણ, બ્રહ્મ, નિવૃત્તિ, મહોદય, સર્વદુઃખક્ષય, નિર્વાણ, અક્ષર, મુક્તિ, મોક્ષ, અપવર્ગ - (મહાશક્રસ્તવ) (શ્રમણ ભગવાન મહાવીરે દરેક શ્રમણને માટે અઢાર સ્થાન કહ્યા છે -) For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126