Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૫૬
સંખ્યાત્મક શબ્દકોશ
અંક-૨૧ મૂર્ચ્છના (સંગીતશાસ્ત્ર ગત)
ઉત્તરમુદ્રા, ઉત્તરાયણી, રજની, શુદ્ધ પજા, મત્સરીક્રાંતા, અશ્વક્રાંતા, અભિરુદ્રગતા, સૌવીરી, હરિણાથા, કપોલનતા, શુદ્ધ મધ્યા, માર્ગી, પૌરવી, મંદાકિની, નંદા, વિશાલા, સોમપી,
વિચિત્રા, રોહિણી, સુખા, અલાપી માતાનાં નામ - માતા, ધરિત્રી, જનની, દયાÁહૃદયા, શિવા, ત્રિભુવન શ્રેષ્ઠા,
દેવી, નિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનીયા દયા, શાન્તિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા, ગૌરી, પદ્મા, વિજયા, જયા,
દુઃખહંત્રી - (બૃહદ્ ધર્મપુરાણ-અધ્યાય-૨) શત્રુંજય ગિરિનામ
વિમલાચલ, શત્રુંજય, સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ, મુક્તિનિલય, સિદ્ધિશિખર, સિદ્ધગિરિ, તીર્થરાજ, બાહુબલિ, મરુદેવ, ભગીરથ, સહસ્ર-પથ, શતપત્ર, અષ્ટોત્તર શતકૂટ, નગાધિરાજ, સહસ્ત્રકમળ, ઢંકગિરિ, કપર્દિનિવાસ, લોહિત્ય, તાલધ્વજ,
કદંબગિરિ - (વિવિધ તીર્થકલ્પ) શ્રાવકના ગુણ-૨૧
અક્ષુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, અક્રૂર, પાપભીરુ, અશઠ, દાક્ષિણ્યવાન, લજ્જાળુ, દયાળુ, મધ્યસ્થ, ગુણાનુરાગી, સતકથાખ્ય, સુપયુક્ત, દીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુયાયી, વિનયી, કૃતજ્ઞ, પરહિતાર્થકારી, લબ્ધલક્ષ્ય
- (ધર્મરત્ન પ્રકરણ) સબલ દોષ-૨૧-(જે દોષરૂપ ક્રિયા ચારિત્રને ડાઘવાળા કે મલિન કરે, તેને
સબલદોષ કહે છે.) (૧) હસ્તમૈથુન, (૨) સ્ત્રી સાથે મૈથુન, (૩) રાત્રિભોજન, (૪) આધાર્મિક ભોજન, (૫) સાગારિકના ઘરના ભોજનપાણી ગ્રહણ કરવા, (૬) દેશિક-બજારમાંથી વેચાતું લઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126