Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ સંખ્યાત્મક શબ્દકોશ ४३ જસત, ક્લોરીન, મેંગેનિઝ, બ્રોમિન, આયોડીન, ફોસ્ફરસ, ગંધક ગુણસ્થાન-૧૪- મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત- સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી, અયોગી – (કર્મગ્રંથ) ચક્રવર્તીનાં રત્ન-૧૪-સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, અશ્વ, હસ્તિ (ગજ) વર્ધકી, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ, દંડરત્ન -(જૈન સંગ્રહણી સૂત્ર) લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધનંતરી, ચંદ્રમા, કામદુધા, ઐરાવત, રંભા, ઉચ્ચઃ શ્રવા, અમૃત, શાધન, પાંચજન્ય શંખ, હલાહલ - (વૈદિક પુરાણ) હસ્તી, અશ્વ, રથ, સ્ત્રી, બાણ, ભંડાર, માળા, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાશ, મણિ, છત્ર, વિમાન - (વૈદિક પરંપરા) નિયમ-૧૪ (શ્રાવકો માટેના) - સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપાન, તંબોલ, વસ્ત્ર, કુસુમ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશા, સ્નાન, આહાર-પાણી - (અતિચાર સૂત્ર) પૂર્વ - (૧૪) - ઉત્પાદપૂર્વ, અગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિ-પ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણપ્રવાદ, પ્રાણાવાય, ક્રિયાવિશાલ, લોકબિંદુસાર - (સમવાયાંગ સૂત્ર-૧૪૭) મહાસ્વપ્ર-(૧૪)- ઐરાવતહાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પાસરોવર, સમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ, - નિર્ધમઅગ્નિ - (કલ્પસૂત્ર) માર્ગણા-(૧૪)- ગતિ, ઇન્દ્રિય, કાયે, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126