Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
શ્રુતજ્ઞાનના નવ પર્યાયવાચક શબ્દો - સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ (અનુયોગદ્વાર)
(૮) છીપા વશીની ટુંક (૯) સવા સોમાની ટુંક
અંક-૧૦
આશ્ચર્ય (અચ્છેરા)- ઉપસર્ગ, ગર્ભાપહરણ, સ્ત્રી તીર્થ, અભાવિત પરિષદ, શ્રીકૃષ્ણનું અપરકંકા ગમન, સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાને અવતરણ, હરિવંશ કુલોત્પત્તિ, ચમરોત્પાત, અસંયત પૂજા, ૧૦૮નું સિદ્ધિગમન
- (કલ્પસૂત્ર-ટીકા) (સ્થાનાંગ-૭૭૭)
ઉપનિષદ્-નામ- ઇશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, વૈત્તરિય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક
૩૩
કલ્પ (આચાર)- અચેલક, ઔદ્દેશિક, શય્યાત, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસ, પર્યુષણાકલ્પ
કામદશા
કલ્પવૃક્ષ મત્તાંગક, ભૃતાંગ, તૂર્ટીંગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મહ્યંગ, ગૃહકાર, વસ્રાંગ
- અર્થ, ચિંતન, શ્રદ્ધા, સ્મરણ, વિકલતા, લજ્જાનાશ, પ્રમાદ, ઉન્માદ, તાવ, મરણ
- સંહિતા, વેદ, આરણ્યક, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિઘંટુ, છંદ, નિરુક્ત, ઉપનિષદ્
ચંચળ (અસ્થિર)- મન, મધુકર, મેઘ, માનિની (સ્ત્રી), મદન, મરુત, લક્ષ્મી, મદ, મર્કટ, મત્સ્ય
ગ્રંથશાસ્ત્ર
Jain Educationa International
દશ દિક્પાલ-(લોકપાલ)- ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, વાયુ, નિર્ઝતિ, કુબેર, ઇશાન, બ્રહ્મા, અનંત
For Personal and Private Use Only.
www.jainelibrary.org

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126