Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૩૧
સંખ્યાત્મક શબ્દકોશ
૩૧ ૬. પૂર્વકાલીન ભોગક્રિીડાને યાદ ન કરવી ૭. સ્નિગ્ધ ભોજન ન લેવું ૮. અતિ આહારનો ત્યાગ
૯. શરીર શોભા ન કરવી નવધા ભક્તિ – શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય,
સખ્ય, આત્મનિવેદન નવ મહાવિગઈ- દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધું, મદિરા-દારૂ, માંસ
- (સ્થાનાંગ સૂત્ર) નવ મોક્ષતત્ત્વનાં દ્વાર- સત્પદપ્રરુપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રસ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ, અલ્પબદુત્વ
- (નવતત્ત્વ પ્રકરણ) નવરસ - શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ,
અદ્ભુત, શાત નવરત્ન - (વિક્રમાદિત્યનાં) ધન્વતરી, ક્ષપણક, વૈતાલભટ્ટ, અમરસિંહ,
શંકુ, ઘટકર્પર, કાલિદાસ, વરાહમિહીર, વરરુચિ નવરત્ન - મુક્તા, માણેક, વૈડૂર્ય, ગોમેદક, વિદ્રુમ, વજ, પદ્મરાગ,
મરકત, નિલમ નવરત્ન (અકબર બાદશાહનાં)- બીરબલ, માનસિંગ, ટોડરમલ, અબુલફજલ,
ફેજ, તાનસેન, ખાનખાન, હકીમ મહુમામ, મુલ્લા દોપિયાઝ નવ લોકાંતિક દેવ- (રૈવેયક) સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર,
સુવિશાલ, સુમનસ, પ્રીતિકર, આદિત્ય, નંદિકર નવત્રિક (લોગસ્સના) પરમત્રિક – તિર્થીયરે, જિર્ણ, અરિહંતે, ગાથા-૧ પ્રતિષ્ઠાનનત્રિક- નામનિર્દેશ-ગાથા-૨-૩-૪ પ્રણિધાનત્રિક - અભિથુઆ, વિહુયયમલા, પહણજરમરણા, ગાથા-૫ પ્રસ્તુતિત્રિક - મએ, મે, મમ, ગાથા-પ-૭ પ્રસાદત્રિક - પસીયતુ, સમાલિવરમુત્તમ દિતુ, સિદ્ધા સિદ્ધિ ગાથા-૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126