Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૩૭
સ્થવિર
- ગ્રામ સ્થવિર, નગર, રાષ્ટ્ર, પ્રશાસ્તા, કુલ, ગણ, સંઘ, જાતિ, શ્રત, પર્યાયસ્થવિર
- (સ્થાનાંગ સૂત્ર)
અંક-૧૧ અંગસૂત્રો-૧૧ - આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી
(વિવાહપ્રજ્ઞપ્તિ), ઉપાસકદશાંગ, અંતગડસૂત્ર, જ્ઞાતાધર્મકથા,
અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર ગણધર-૧૧ - ભગવાન મહાવીરના ગણધરો)
ઇન્દ્રભૂતિ - ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા,
મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ રુદ્રાવતાર (શિવનાં રૂપો) -
ત્યંબક, શંભુ, મહેશ્વર, અપરાજિત, અજ (કપાલી), અહિર્બન, ઈશ્વર, અજૈકપાદ, પિનાકીન, મૃગવ્યાધ, વૃષ (કપિ) (વૃષપતિ)
- (વૈદિક) ભીમાવલી, જિતશત્રુ, ભદ્ર, વિશ્વાહિલ, સુપ્રતિષ્ઠ, અચલ, પુંડરિક, અજિતધર, અજિતનાથ, સત્યકીસુત, મહાવીર –
(જૈન) વાર્ષિક કર્તવ્યો-શ્રાવકનાં-(જૈન) – સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્ય, યાત્રાનિક,
સ્નાત્રપૂજા, દેવદ્રવ્યવૃદ્ધિ, મહા-પૂજન, રાત્રિજાગરણ,
શ્રુતજ્ઞાનપૂજા, ઉદ્યાપન, તીર્થપ્રભાવના, આલોચના શ્રાવક પ્રતિમ-૧૧-સમ્યક્ત, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ, બ્રહ્મચર્ય,
સચિત્તવર્જન, સ્વયં આરંભવર્જન, શ્રેષ્યઆરંભવર્જન, ઉદિષ્ટ વર્જન, શ્રમણભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126