Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૩૬
સંખ્યાત્મક શબ્દકોશ
પાખંડધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ
(સ્થાનાંગ સૂત્ર) વિષ્ણુના અવતાર-મસ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ,
બુદ્ધ, કલ્કિ વૈયાવચ્ચ=સેવાયોગ્ય- આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન (શક્ષ)
નૂતન દીક્ષિત, કુલ, ગણ, સંઘ, સાધર્મિક
- (તસ્વાર્થ સૂત્ર). સદેવ જાગૃત - શ્રીમંત, ચિંતાતુર, ચોર, દીકરીનો પિતા, દેવાળિયો, વેર
રાખનાર, યોગસાધક, કુટિલ ભાર્યા, રોગીષ્ઠ, ચોકીદાર,
(લૌકિક) સમ્યકત્વ - (૧૦ રુચિ) નિસરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ,
બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ,
ધર્મરુચિ સંસ્કાર (વૈદિક)-ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, નિષ્કરણ,
અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ સંખ્યાન (ગણિતાનુયોગ) - પ્રતિકર્મ (સરવાળો) વ્યવહાર, ર (ક્ષેત્રગણિત)
રાશિ (ત્રિરાશિ), કલક, સવર્ણ, ગુણાકાર, વર્ગ, ધન, વર્ગવર્ગ, કાકી
- (સ્થાનાંગ સૂત્ર) સાધુની સામાચારી- આવર્સિટી, નૈષધિકી, પૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, ઉપસંપદા,
ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, અભ્યત્થાન- (સ્થાનાંગ
સૂત્ર)
સુખનાં સ્થાન - આરોગ્ય, દીર્ધાયુ, ધનાઢ્યતા, કામ, ભોગ, સંતોષ, અસ્તિ,
સુખભોગ, નિષ્ક્રમણ (દીક્ષા), મોક્ષ
(સ્થાનાંગ સૂત્ર) સ્થાવર દશક - સ્થાવર, સૂક્ષ્મ અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ,
દૌર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126