Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ સંખ્યાત્મક શબ્દકોશ નવ નારદ - સુદર્શન, સુપ્રતિબદ્ધ, સુવિશાલ, મનોરમ, સર્વતોભદ્ર, સુમનસ, સૌમનસ્ય, પ્રિયંકર, નંદીકર નવ ભવ - ધનરાજા, સૌધર્મદેવ, ચિત્રગતિ વિદ્યાધર, (નેમિનાથ પ્રભુના) માહેન્દ્ર દેવ, અપરાજિત રાજા, આરણદેવ, શંખરાજા, અપરાજિતદેવ, નેમિનાથ નવનિધિ - પધ, મહાપા, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ (કુબેરના નવ ભંડાર) નવ નિધાન - નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવક, શંખક (સ્થાનાંગ સૂત્ર) નવ પદ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ નવ નિપુણતા – સંખ્યાન (ગણિત), નિમિત્ત, કવિત્વ, પુરાણ, સમયસૂચકતા, વાદવિદ્યા, પરપંડિત, ભૂતિકર્મ, ચિકિત્સા (સ્થાનાંગ સૂત્ર) નવ પરિગ્રહ - ધન, ધાન્ય, ચાંદી, સોનું, ક્ષેત્ર, વાસ્તુ, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય (વંદિતુ સૂત્ર) નવ પ્રતિવાસુદેવ-અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલિ, પ્રાદ, રાવણ, જરાસંઘ નવ પુણ્ય ઉપાર્જન - અન્ન, પાન, વસ્ત્ર, વસતિ, શયન, મન, વચન, કાય નમસ્કાર નવ બ્રહ્મચર્યની વાડ- (મર્યાદા) ૧. સ્ત્રી-પશુ-નપુંસક રહિત વસતિ, ૨. સ્ત્રી સાથે એકાંત વજર્ય ૩. સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બે ઘડી અને પુરુષની જગામાં સ્ત્રી ૩ પ્રહર ન બેસે ૪. સ્ત્રીનાં અંગોપાંગ ન જોવાં ૫. એકાંતમાં કામક્રીડાનું નિરીક્ષણ ન કરવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126