Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ૨.૮ સંખ્યાત્મક શબ્દકોશ સિદ્ધના ગુણ (૮) - અનંતજ્ઞાન-દર્શન, ચારિત્ર, વિર્ય, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ અષ્ટસૌભાગ્ય - (સ્ત્રીનાં સૌભાગ્ય ચિહ્નો) સિંદૂર, ચાંદલો, કાજળ, નાકની વાળી, કર્ણકુંડલ, કટિમેખલા, કંકણ, ઝાંઝર અષ્ટસંપદા - નવકાર મંત્રની આઠ સંપદા અષ્ટ સ્પર્શ - હલકો, ભારે, કોમળ, કર્કશ, સ્નિગ્ધ, લુખો, શીતલ, ગરમ હિંગાષ્ટક ચૂર્ણ (આઠ ઔષધીઓ) – હીંગ, સિંધવ, જીરૂ, સૂંઠ, મરી, પીપર, અજમો, શહાજીરૂ અષ્ટ જ્ઞાનાચાર- કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્દવ, વ્યંજન, અર્થ, તદુભાય અષ્ટ જ્ઞાનપ્રાપ્તિનાં પ્રવેશદ્વાર- સત્તા, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ, અલ્પબદુત્વ અંક-૯ કાનૂનના નવ મુદ્દા- (Nine points of Law :) પુષ્કળ પૈસો, અસીમ ધીરજ, સામો દાવો, વકીલ, સાચી સલાહ, સત્યનિષ્ઠ સાક્ષી, તટસ્થ પંચ (July) ન્યાયાધીશ, ભાગ્ય ગ્રહોનાં પ્રતીક રત્નો સૂર્ય = માણેક ચંદ્ર = મોતી Pearl મંગળ = પ્રવાલ (પરવાળો) બુધ = પન્નો ગુરુ = પોખરાજ શુક્ર = હીરો (Diamond) શનિ = નિલમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126