________________
૨.૮
સંખ્યાત્મક શબ્દકોશ સિદ્ધના ગુણ (૮) - અનંતજ્ઞાન-દર્શન, ચારિત્ર, વિર્ય, અવ્યાબાધ સુખ,
અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ અષ્ટસૌભાગ્ય - (સ્ત્રીનાં સૌભાગ્ય ચિહ્નો)
સિંદૂર, ચાંદલો, કાજળ, નાકની વાળી, કર્ણકુંડલ, કટિમેખલા,
કંકણ, ઝાંઝર અષ્ટસંપદા - નવકાર મંત્રની આઠ સંપદા અષ્ટ સ્પર્શ - હલકો, ભારે, કોમળ, કર્કશ, સ્નિગ્ધ, લુખો, શીતલ, ગરમ હિંગાષ્ટક ચૂર્ણ (આઠ ઔષધીઓ) – હીંગ, સિંધવ, જીરૂ, સૂંઠ, મરી, પીપર,
અજમો, શહાજીરૂ અષ્ટ જ્ઞાનાચાર- કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્દવ, વ્યંજન, અર્થ,
તદુભાય અષ્ટ જ્ઞાનપ્રાપ્તિનાં પ્રવેશદ્વાર- સત્તા, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ,
અલ્પબદુત્વ
અંક-૯
કાનૂનના નવ મુદ્દા- (Nine points of Law :) પુષ્કળ પૈસો, અસીમ ધીરજ,
સામો દાવો, વકીલ, સાચી સલાહ, સત્યનિષ્ઠ સાક્ષી, તટસ્થ
પંચ (July) ન્યાયાધીશ, ભાગ્ય ગ્રહોનાં પ્રતીક રત્નો
સૂર્ય = માણેક ચંદ્ર = મોતી Pearl મંગળ = પ્રવાલ (પરવાળો) બુધ = પન્નો ગુરુ = પોખરાજ શુક્ર = હીરો (Diamond) શનિ = નિલમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org