Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૩૨
પ્રણામત્રિક
કિત્તિય, વંદિય, મહિયા ગાથા-૬ ચંદેસુ, આઈએસુ, સાગરવ
પ્રતીકત્રિક
પ્રભાવ પ્રસારણત્રિક- નિમ્મલયરા, પયાસરા, સાગરવર (લોગસ્સ સૂત્ર) ગાથા-છ
નવ-શરીર રચનાના વ્યૂહ- કુળ, નામ, જ્ઞાન, ચિત્ત, નાદ, બિંદુ, આત્મા, જીવ,
કાળ
નવ વિદ્વેષી
(સુધારા તરફ દ્વેષ બતાવનારનાં નામો) પ્રરક્ષક, સ્થિતિરક્ષક, સંરક્ષક, પ્રાચીનપંથી, પૂર્વપક્ષ, રૂઢિરક્ષક, સ્થિતિચુસ્ત, પ્રગતિવિરોધી, અગતિમાન
નવ (પ્રકારના) વિષ- વત્સનાભ, હારિદ્રક, સકતુક, પ્રદીપન, સૌરાષ્ટ્રિક, શૃંગક, કાલકૂટ, હલાહલ, બ્રહ્મપુત્ર
(માંગલિક) નમસ્કારમહામંત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર, સંતિકરું, તિજયપહુત્ત, નમિણ સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર, ભક્તામર, કલ્યાણમંદિર, બૃહશાંતિ
નવ સ્ત્રીના પ્રકાર- નદી, કાપાલિકી, વેશ્યા, ધોબણ, વાણંદયાણી, બ્રાહ્મણી, શુદ્ર, ગોવાલણ, માલણ
નવ શક્તિ (તંત્રશાસ્ત્ર) – પ્રભા, માયા, જયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, વિજયા, સર્વસિદ્ધા
નવ સ્મરણ
-
–
નવ ટૂંક (સિદ્ધાચલજી) -
Jain Educationa International
સંખ્યાત્મક શબ્દકોશ
(૧) દાદા આદિશ્વરનું - નંદિવર્ધન પ્રાસાદ
-
(૨) મોતીશાની ટુંક
(૩) બાલાભાઈની ટૂંક
(૪) પ્રેમાભાઈ મોદીની ટુંક
(૫) હેમાભાઈની ટુંક
(૬) ઊજમ ફૂઈની ટુંક
(૭) સાકર વશીની ટુંક
For Personal and Private Use Only.
www.jainelibrary.org

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126