Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૧
૬
સંખ્યાત્મક શબ્દકોશ
પંચ સકલીકરણ-ક્ષિ, પ, ૐ, સ્વા, હા. પંચ સજીવસૃષ્ટિ-જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉભિજ, અયોનિજ પંચ સમ્યકત્વ – ક્ષાયિક, લાયોપથમિક, ઔપથમિક, વેદક, સાસ્વાદન પંચ સમ્યક્તનાં લક્ષણ- શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, પંચ સમવાયીકરણ- કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ, પુરુષાર્થ પંચ સમિતિ - ઇય, ભાષા, એષણા, આદાનભંડનિક્ષેપન, પારિષ્ઠાપનિકા પંચ સંધિ - સ્વર, વ્યંજન, વિસર્ગ, પ્રકૃતિભાવ, સ્વાદિ પંચ સાક્ષી - અરિહંત, સિદ્ધ, સાધુ (ગુરુ), દેવ, આત્મા પંચ સૂના (પ્રાણી વધસ્થાન) – ચૂલો, ઘંટી, સાવરણી, ખાંડણિયો, પાણીયારું પંચ ક્ષમા - ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મક્ષમા પંચ જ્ઞાન - મતિજ્ઞાન, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન
અંક-૬ ષડૂ અગ્નિ - ગાઈપત્ય, આહનીય, દક્ષિણાગ્નિ, સભ્યાગ્નિ, આવસથ્ય,
ઉપાસનાગ્નિ - (વૈદિક કર્મકાંડ) પડુ અઠ્ઠાઈ - કાર્તિક, ફાગણ, અષાઢ, પર્યુષણ પર્વ, ચૈત્રી તથા આસોની
ઓળી ષડુ આરા - ૧. સુષમા સુષમા,
૨. સુષમા ૩. સુષમા-દુઃષમા, ૪. દુઃષમા-સુષમા ૫. દુઃષમા, અવસર્પિણી ૬. દુઃ૫મા-દુઃષમા ૧. દુઃષમા-દુષમા, ૨. દુઃષમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126