Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
૨૧
ગોચરી - (ભિક્ષા) ક્ષીર, અમૃત, મધુકર, ગૌ, રુદ્ર, અજગર, ગદભ ગોત્ર - કાશ્યપ, ગૌતમ, વત્સ, કુત્સ, કૌશિક, માંડવ્ય, વાશિષ્ઠ
- (સ્થાનાંગ સૂત્ર) ચક્ર - અશોક, સુદર્શન, ચક્રરત્ન, કાળ, સંસાર, ધર્મ, સિદ્ધચક્ર ચક્રવર્તીના રત્ન (એકેન્દ્રિય) - ચક્ર, છત્ર, ચામર, દંડ, અસિ, મણિ, કાકિણી ચક્રવર્તીના રત્ન (પંચેન્દ્રિય) - સેનાપતિ, ગાથાપતિ, વર્ધક, પુરોહિત, સ્ત્રી,
અશ્વ, હસ્તિ - (સ્થાનાંગ-૫૫૮) ચોઘડિયાં - અમૃત, લાભ, ચલ, ઉદ્વેગ, રોગ, શુભ, કાળ જંબુદ્વીપનાં ક્ષેત્ર- ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફ, હૈરણ્યવત,
ઐરાવત ધાતુ - રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર ધાન્ય - ઘઉં, ચોખા, અડદ, મગ, જવ, તલ, કાંગ દંડનીતિ - હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષણ, મંડલ-બંધ, ચારક
(છંદ), છવિચ્છેદ – (સ્થાનાંગ સૂત્ર) - નૈગમ સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત
- (સ્થાનાંગ સૂત્ર) નરક - રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા,
તમ:પ્રભા, તમસ્તમપ્રભા નિવ - જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢાચાર્ય, અશ્વમિત્ર, રોહગુપ્ત,
ગોષ્ઠામાહિલ (ગંગાચાર્ય), ઐરાશિક (ષડુલૂક) પાતાલ - અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ પદવી - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણધર, ગણિ,
ગણાવચ્છેદક - ઈહલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ,
અપયશ
નય
ભય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126