Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
સપ્તભંગી - (સ્યાદ્વાદ વિવક્ષા :-)
૧. યાદસ્તિ, ૨. સ્યાન્નાસ્તિ ૩. સ્યાદ્ અસ્તિ નાસ્તિ ૪. સ્યાદ્ અવક્તવ્ય ૫. સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય ૬. સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય
૭. સ્યાદ્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય માતૃકા - બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રાણી-ચામુંડા માંડલી (સાધુની સભા-બેઠક)- સૂત્ર, અર્થ, ભોજન, કાળ, આવશ્યક, સ્વાધ્યાય,
સંથારક, (શપ્યા, પોરિસી) રાજ્યાંગ - રાજા, મંત્રી, સુહૃદ, કોશ, પ્રજા, દુર્ગ, સૈન્ય શક્તિકેન્દ્ર - મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞાચક્ર,
સહસ્રાર શુદ્ધિ - અંગ, વસન, મન, ભૂમિ, ઉપકરણ, ન્યાયસંપન્નદ્રવ્ય, વિધિ સમુદ્યાત - વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલી
સમુદ્યાત
- પુત્ર, સ્વજન, સ્ત્રી, વિદ્યા, ઇષ્ટ, શરીર, ધન સપ્તર્ષિ - મરીચિ, અત્રિ, અંગીરસ, પુલહ, પુલસ્ય, ક્રતુ, વશિષ્ઠ સપ્તસ્વર - ષડ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ સાત વ્યસન - શરાબ, માંસ, જુગાર, શિકાર, ચોરી, પરસ્ત્રી-ગમન સાતક્ષેત્ર - જિનપ્રતિમા, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક,
શ્રાવિકા સાતપદી (સપ્તપદી)- (લગ્નના સાત ફેરા)
સ્નેહ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલાં સાત સ્નેહ શૂન્ય છે સાવ નકામો જીવનનો સંગાથ
સંપત્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126