Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ૧૮ સંખ્યાત્મક શબ્દકોશ ષકાવ્યપ્રયોજન- (છ પ્રયોજનો) વ્યં વાસે, અર્થતે, વ્યવહાર-વિરે शिवतरक्षतये, सद्यः परनिवृत्तये, कान्तास-मितउपदेशयुजे (કાવ્યપ્રકાશ-મમ્મટ) ષડૂ શ્રુતકેવલી- પ્રભવસ્વામી, શય્યભવસ્વામી (સૂરિ) યશોભદ્રસૂરિ, સંભૂતિવિજય, ભદ્રબાહુવામી - સ્થૂલિભદ્રજી ષટુ ખંડ - દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર - ૩ ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર - ૩ ષડૂ ખંડાગમ - જીવસ્થાન, ક્ષુદ્રકબંધ, બંધસ્વામિત્વ, વેદનાખંડ, વર્ગણાખંડ, મહાબંધ ષડૂ ગેયરાગ - ભૈરવ, માલકૌંસ, દીપક, શ્રી, મેઘમલ્હાર, હિંડોલ પ૪ (સા) - ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ (પ ગાયત્તે યસ્માત્ = પન્ન) શજીવનિકાય – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય ષડૂ જીવના ભાવ - ઔદયિકભાવ, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપ-શમિક, પારિણામિક, સાંનિપાતિક - (અનુયોગદ્વાર સૂત્ર) ષડૂ દ્રવ્ય - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ ષડૂ દર્શન (૧)- સાંખ્ય, યોગ, નૈયાયિક, વૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા - (વેદાંત) (૨)-બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય પડું પ્રમાણ - પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ, અનુપલબ્ધિ (વેદાંત) ષડૂ પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન (નવતત્ત્વ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126