________________
૧૮
સંખ્યાત્મક શબ્દકોશ
ષકાવ્યપ્રયોજન- (છ પ્રયોજનો) વ્યં વાસે, અર્થતે, વ્યવહાર-વિરે
शिवतरक्षतये, सद्यः परनिवृत्तये, कान्तास-मितउपदेशयुजे
(કાવ્યપ્રકાશ-મમ્મટ) ષડૂ શ્રુતકેવલી- પ્રભવસ્વામી, શય્યભવસ્વામી (સૂરિ) યશોભદ્રસૂરિ,
સંભૂતિવિજય, ભદ્રબાહુવામી - સ્થૂલિભદ્રજી ષટુ ખંડ - દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર - ૩
ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર - ૩ ષડૂ ખંડાગમ - જીવસ્થાન, ક્ષુદ્રકબંધ, બંધસ્વામિત્વ, વેદનાખંડ, વર્ગણાખંડ,
મહાબંધ ષડૂ ગેયરાગ - ભૈરવ, માલકૌંસ, દીપક, શ્રી, મેઘમલ્હાર, હિંડોલ પ૪ (સા) - ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ
(પ ગાયત્તે યસ્માત્ = પન્ન) શજીવનિકાય – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય ષડૂ જીવના ભાવ - ઔદયિકભાવ, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપ-શમિક, પારિણામિક, સાંનિપાતિક
- (અનુયોગદ્વાર સૂત્ર) ષડૂ દ્રવ્ય - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય,
પુદ્ગલાસ્તિકાય, કાળ ષડૂ દર્શન (૧)- સાંખ્ય, યોગ, નૈયાયિક, વૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા
- (વેદાંત)
(૨)-બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય પડું પ્રમાણ - પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ, અનુપલબ્ધિ
(વેદાંત) ષડૂ પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન
(નવતત્ત્વ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org